અમદાવાદ, 17 જુલાઇઃ ભારતીય શેરબજારો ફરી એકવાર લાઇમલાઇટ તેજીથી તરબતર થઇ રહ્યા છે. નિફ્ટીએ 19300 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ જાળવી રાખવા સાથે ડેઇલી- અવરલી ચાર્ટ ઉપર ડબલ બોટમ સપોર્ટ 19350 આસપાસ રચ્યો છે. તે ઉપરાંત 8 દિવસની એવરેજ પણ 19450 પોઇન્ટની જોવા મળી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી મજબૂત સપોર્ટ સાથે સુધારાની ચાલ આગળ વધારી શકે છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44603- 44388, રેઝિસ્ટન્સ 44980- 45140

weekly economic calendar

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)