ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાયો
અમદાવાદ, 12 જુલાઇઃ ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાઇ ગયો હતો. કુલ 4.73 ગણો ભરાયેલા આઇપીઓમાં ક્યૂઆઇબી પોર્શન 0.04 ગણો, એનઆઇઆઇ 8.25 ગણો ભરાયો હતો. એમ્પ્લોઇઝ ક્વોટા પણ 2.73 ગણો ભરાયો હતો. સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ કેટેગરી ગણો ભરાયો ક્યૂઆઇબી 0.04 એનઆઇઆઇ 8.25 રિટેલ 13.75 એમ્પલોઇ 2.73 કુલ 4.73
