businessgujarat

VIએ એપ્રિલમાં ગુજરાતમાં 174521 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા

અમદાવાદ, 4 જુલાઇઃ ટ્રાઈએ તાજેતરમાં એપ્રિલ, 2023ના મહિના માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યા છે. ડેટા મુજબ, 1,74,521 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સના ચોખ્ખા ઉમેરા સાથે, VIએ એપ્રિલ, 2023ના મહિનામાં ગુજરાતમાં જિયો કરતાં (73,486 એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરો) અને એરટેલ (28,852 એક્ટિવ સબ્સ્ક્રાઇબર ઉમેરો) કરતાં મહત્તમ સંખ્યામાં એક્ટિવ સબ્સ્ક્રાઇબર્સમાં ઉમેરો કર્યો છે. ગુજરાત સર્કલમાં 83,245 સબ્સ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે,…

Read More

મુથુટ માઇક્રોફિને સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની શેર દીઠ રૂ.10ની મૂળ કિંમતનો એક એવા રૂ. 1350 કરોડ (‘ધ ઓફર’) સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સનાં ઇશ્યુ દ્વારા ‘ઇનિશિયલ…

Read More

અનુપમ રસાયણે 3xper ઇનોવેન્ચર સાથે MOU કર્યો

સુરત, 04 જુલાઈ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ઉત્પાદકોમાંની એક અનુપમ રસાયણે (NSE, BSE: ANURAS) લક્ષિત અને ઓળખાયેલ નવા જમાનાના ફાર્મા મોલેક્યુલ્સના પુરવઠા માટે ભારતના અગ્રણી બિઝનેસ સમૂહ ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઈન્ડિયા લિમિટેડની પેટા કંપની 3xper ઈનોવેન્ચર લિમિટેડ સાથે સમજૂતી કરાર (MOU) કર્યો છે. એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ માટે ઓળખાયેલ પ્રોડક્ટ્સ CRAMS અને CDMO મોડલ્સ…

Read More

જિયો 25 કરોડ ફીચર ફોન વપરાશકર્તાઓને ઇન્ટરનેટ સાથેના ફોનથી સક્ષમ બનાવશે

મુંબઈ, 4 જુલાઈ: જ્યારે ભારત પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે એક તરફ 5G ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે સમાજનો એક વર્ગ એવો છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં અસમર્થ છે. ભારતમાં હજુ પણ 25 કરોડ લોકો 2G યુગમાં ફીચર ફોન સાથે ફસાયેલા છે. આ ફીચર ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી નથી,…

Read More

NSE IX- SGX ગિફ્ટ કનેક્ટે સંપૂર્ણપણે કામગીરી શરૂ કરી, નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.04 અબજ ડોલરનો ઓપન ઇન્ટ્રેસ્ટ

સિંગાપોર અને ભારત વચ્ચે પ્રથમ વાર હાઇ-પર્ફોમન્સ કોરિડોર, નિફ્ટીમાં લિક્વિડિટી વધશે ગાંધીનગર, 4 જુલાઇઃ NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) અને સિંગાપોર એક્સચેન્જ (SGX ગ્રૂપ)એ આજે NSE IX-SGX GIFT Connect ની કામગીરી સંપૂર્ણ કક્ષાએ શરૂ કરી છે. SGXનાં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ નેટવર્ક દ્વારા નિફ્ટી ફ્યુચર્સમાં 8.05 અબજ ડોલરનાં ઓપન ઇન્ટ્રેસ્ટ અને નિફ્ટી ઓપ્શન્સમાં 1.05 અબજ ડોલરનાં ઓપન…

Read More

ઇન્ટ્રા-ડે પિક્સઃ આરતી ડ્રગ્સ, ફેડરલ બેન્ક, જીએનએફસી, વીમાર્ટ ખરીદો, લક્ષ્મી મશીન વેચો

અમદાવાદ, 4 જુલાઇ સોમવારે સેન્સેક્સે 486 પોઇન્ટના સુધારા સાથે માર્કેટ મૂવમેન્ટ પોઝિટિવ નોંધાવી છે. નિફ્ટીએ 19250 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને માર્કેટ સેન્ટિમેન્ટને સધિયારો આપ્યો છે. ટેકનિકલી હવે નિફ્ટીએ એક માસના રેઝિસ્ટન્સ ઉપર બંધ આપ્યું છે. તે જોતાં આગામી ટાર્ગેટ 19500 પોઇન્ટ ગણાવી શકાય. ઉપરમા હવે 19800 સુધીની સ્પીડી ચાલ જોવા મળી શકે. ટ્રેડર્સ 19350ના સ્ટોપલોસ…

Read More

Fund Houses Recommendations: Buy bajaj finance, m&m fina., bob

અમદાવાદ, 4 જુલાઇ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, હોલ્ડ કરવા કે વેચવા માટે ભલામણ કરવામાં આવી છે.જેમાં બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બેન્ક ઓફ બરોડા ખરીદીમાં મુખ્ય રહ્યા છે. MS પર Marico: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 611 (પોઝિટિવ) ડાબર પર MS: કંપની પર…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19256- 19190, રેઝિસ્ટન્સ 19367- 19411: બજાજ ફીનસર્વ, વેદાન્તા ખરીદો, બજાજ ઓટો વેચો

અમદાવાદ, 4 જુલાઇઃ સળંગ તેજીની ચાલમાં સેન્સેક્સ 65000ની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 19345 પોઇન્ટની સપાટીનો ન્યૂ હાઇ બનાવી ચૂક્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે  છે. માર્કેટમાં હવે નિફ્ટી 19550 પોઇન્ટના ન્યૂ હાઇ તરફ ધસી રહ્યો છે. નીચામાં 19200 મહત્વની ટેકાની સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે….

Read More