businessgujarat

હોમ લોન ધરાવો છો? તો જાણો MRTA સુરક્ષા શા માટે જરૂર…

ઘર ખરીદવું એ જીવનની એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તે માત્ર એક ઉચ્ચ મૂલ્યની સંપત્તિ નથી કે જેમાં તમે રોકાણ કરી રહ્યાં છો. તે તે છે જેને તમે આવનારા વર્ષો સુધી ‘હોમ’ કહેશો. તેથી જ, મોટાભાગના લોકોને તેમના સપનાના ઘરની શોધ કરવામાં વર્ષો વિતી જાય છે, મહિનાઓ નહીં. અને એકવાર તમે આખરે ઘર શોધી લો કે…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, જીરામાં સુધારો

મુંબઇ, ૨ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર…

Read More

CRAYON એડ. 38.46% પ્રિમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 2 જૂન: ક્રેયન્સ એડવર્ટાઈઝમેન્ટનો આઈપીઓ આજે રૂ. 90.00 પર લિસ્ટેડ થયો હતો. NSE ઇમર્જ ખાતે રૂ. 65ની ઓફર કિંમતની સરખામણીએ સવારે રૂ. 90ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 94.50 અને નીચામાં 90ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 29.50 એટલેકે 38.46% પ્રીમિયમ સાથે રૂ. 94.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રેયોન્સ નેટવર્ક એ એક સંકલિત માર્કેટિંગ અને…

Read More

RBL બેન્કની ACE ફિક્સ્ડ ડિપોઝીટઃ 8.50 ટકા સુધી વ્યાજ

મુંબઇ, 2 જૂન: RBL બેન્કે ફિક્સ્ડ ડિપોઝીટ- ACEના લોંચની જાહેરાત કરી છે. જેમાં રેગ્યુલર ડિપોઝીટ કરતા 20 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ ઓફર કરી રહી છે. આ એફડીમાં પાકતી મુદત પહેલાં ઉપાડની સુવિધા છે અને સિનિયર સિટિજન્સને 50 બેસિસ પોઇન્ટ અને સુપર સિનિયર સિટિજન્સને 75 બેસિસ પોઇન્ટ વધુ વ્યાજ આપવામાં આવશે. લઘુતમ રૂ. 50 લાખ અને…

Read More

BSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 69422 કરોડનું ટર્નઓવર

મુંબઈ, 2 જૂન: BSEના તાજેતરમાં ફરીથી લોંચ થયેલા S&P BSE સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ તેની ત્રીજી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 69,422 કરોડનું ટર્નઓવર (રૂ. 69,287 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 135 કરોડ ફ્યુચર્સમાં) ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે, જે અગાઉની એક્સપાયરીના ટર્નઓવરના ચાર ગણા છે. ઓપ્શન્સ ટર્નઓવર 300% વધ્યું હતું જ્યારે ફ્યુચર્સ ટર્નઓવર અગાઉની એક્સપાયરી…

Read More

રિલાયન્સ જ્વેલ્સ દ્વારા વિવાહમ કલેક્શન લોન્ચ

મુંબઈ, 2 જૂન: રિલાયન્સ જ્વેલ્સે વિવાહમ કલેક્શન લોન્ચ કર્યું છે. આ કલેક્શન સમગ્ર ભારતમાં પ્રાદેશિક વિવિધતા અને સુંદરતાને સમર્પિત છે, જે દરેક પ્રદેશની વિશિષ્ટ શૈલીને વ્યક્ત કરે છે અને તેનાથી પ્રેરિત છે. વિવાહમ કલેક્શન સમગ્ર ભારતમાં મે, 2023ના અંતથી રિલાયન્સ જ્વેલ્સના તમામ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. વિવિધ પ્રદેશોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમાવતું વિવાહમ કલેક્શન નવવધૂના 15થી…

Read More

ફ્યુચર જનરલી ઇન્ડિયાએ D.I.Y હેલ્થ પ્રોડક્ટ લોંચ કરી

અમદાવાદ, 2 જૂન: ફ્યુચર જનરલી ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ – D.I.Y હેલ્થ – લોંચ કરવાની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાત મૂજબ કવરેજ પસંદ કરવાની ફ્લેક્સિબિલિટી અને સ્વતંત્રતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરાઇ છે. જે 17 બેઝ ફીચર્સ, 20 મોડ્લુયલર ફીચર્સની વિશાળ શ્રેણી ઓફર કરવા સાથે પાવર ઓફ ચોઇસની ઉજવણી…

Read More

ક્રિપ્ટો કરન્સી સર્વિસ આપવામાં 50 ટકાથી વધુ NFC અને 27 ટકા સંસ્થાઓનું નિરુત્સાહી વલણ

અમદાવાદ, 2 જૂનઃ ચોક્કસ માપદંડો, રેગ્યુલેટરી નિયંત્રણો ન હોવાથી ક્રિપ્ટો માર્કેટમાં ફ્રોડ, હેકિંગ, સાયબર હુમલાઓનું પ્રમાણ વધતાં હવે ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રની કંપનીઓ જ પાછી પાની કરી રહી છે. ગ્લોબલ ઈનોવેશન્સ રિપોર્ટ 2023 અનુસાર, લગભગ અડધી (48%) નોન-ફાઇનાન્સિયલ કંપનીઓ અને 27% ફાઈનાન્સિયલ સર્વિસ ફર્મ્સને કોઈપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી સેવાઓ વિકસાવવામાં કોઈ રસ નથી. ઉલ્લેખનીય છે કે, માત્ર 7%…

Read More