અમદાવાદ, 2 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ દ્વારા બજાજ ફાઇનાન્સ, પ્રેસ્ટીજ, ગ્રાસિમ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, એમસીએક્સ ખરીદવા માટે ભલામણ કરાઇ છે. તો બજાજ ઓટો અને ટ્રેન્ટ માટે નેચરલ રેટિંગ અપાઇ રહ્યું છે. ટેકનિકલ, ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ માર્કેટ ફેન્સીને ધ્યાનમાં રાખીને અપાયેલી આ ભલામણો અંગે રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ લઇને ખરીદી- વેચાણ કે હોલ્ડિંગનો નિર્ણય લઇ શકે તે માટે આ વિગતો આપી છે.

Jefferies on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs 8310/sh (Positive)

MS on Prestige: Maintain Overweight on Company, target price at Rs 524/sh (Positive)

MS on Grasim: Maintain Overweight on Company, target price at Rs 1910/sh (Positive)

CLSA on ICICI Prudential: Maintain Buy on Company, target price at Rs 575/sh (Positive)

MS on MCX: Maintain Underweight on Company, target price at Rs 1125/sh (Positive)

MS on Trent: Maintain Equal weight on Company, target price at Rs 1381/sh (Neutral)

Macquarie on Bajaj Auto: Maintain Neutral on Company, target price at Rs 4541/sh (Neutral)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)