સેન્સેક્સમાં 208 પોઇન્ટની પીછેહટ, નિફટી 18300 પોઇન્ટની નીચે
અમદાવાદ, 24 મેઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર હેઠળ ભારતીય શેરબજારોમાં આજે નરમાઇની ચાલ રહી હતી. ખાસ કરીને યૂએસ ડેટ સીલિંગને લગતી ચિંતાઓથી શેરબજારમાં સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે. આજે BSE સેન્સેક્સ ઉપરમાં 62,154.14 અને નીચામાં 61,708.10 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 208.01 પોઈન્ટ્સ ઘટી 61773.78 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 18,392.60 અને…
