businessgujarat

પદમજી પેપર પ્રોડક્ટ્સનો વર્ષના અંતે નફો 73% વધી રૂ. 7967 લાખ થયો

પુણે, 22 મે: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ (પીપીપીએલ) એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ટર્નઓવર લગભગ 37% વધીને રૂ.75,868 લાખ (રૂ.55,526 લાખ) થયું છે જ્યારે આ સમયગાળા માટે ઈબીડીટા (વ્યાજ, વેરા, ઘસારા અને એમોર્ટાઈઝેશન પહેલાની આવક) 53% વધીને રૂ. 9480 લાખ (ગયા વર્ષે રૂ. 6208 લાખ) થઈ છે. વેરા પૂર્વેનો કુલ નફો…

Read More

એએલડી ઓટોમોટિવે લીઝપ્લાનનું 100% હસ્તાંતરણ પૂર્ણ કર્યું

અમદાવાદ, 23 મેઃ એએલડી ઓટોમોટિવએ ટીડીઆર કેપિટલની આગેવાની હેઠળના કન્સોર્ટિયમમાંથી, વિશ્વની અગ્રણી ફ્લીટ મેનેજમેન્ટ અને મોબિલિટી કંપનીઓમાંની એક લીઝપ્લાનનું 100% હસ્તાંતરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ પરિવર્તનકારી હસ્તાંતરણ એક પરિવર્તનકારી પગલું છે જે સંયુક્ત જૂથને વિશ્વભરમાં સંચાલિત 3.3 મિલિયન વાહનોના કુલ ફ્લીટ સાથે અગ્રણી વૈશ્વિક સસ્ટેનેબલ મોબિલિટી કંપની તરીકે સ્થાન આપે છે. સાથે જોડાવાથી એએલડી…

Read More

Q4FY23 EARNING CALENDAR 23.05.2023

Ahmedabad, 23 May AGARIND, AKZOINDIA, AMARAJABAT, ASHOKLEY, BAJAJELEC, BIKAJI, BIOCON, CMSINFO, DCAL, DIXON, DREAMFOLKS, FORTIS, GABRIEL, GALAXYSURF, GENUSPOWER, GET&D, GMRP&UI, INDOCO, JAYNECOIND, JCHAC, JKIL, JSWENERGY, KIRLOSIND, KSCL, LINDEINDIA, MAITHANALL, METROBRAND, MSTC, NIRLON, NMDC, NSLNISP, POLYPLEX, ROTO, SCHNEIDER, SEQUENT, SOMANYCERA, STEELCAS, SUDARSCHEM, THYROCARE, TIMEX, TTKHEALTH, TVSSRICHAK, VARROC AMARA RAJA BATTERIES • Revenue expected at Rs 2,617…

Read More

Paytm Moneyના પ્લેટફોર્મ પરથી રિટેલ રોકાણકાર બોન્ડ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકશે

મુંબઈ, 22 મેઃ પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી પેમેન્ટસ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (OCL) રિટેલ રોકાણકારો માટે અત્યંત આધુનિક બોન્ડ પ્લેટફોર્મ રજૂ કર્યું છે. કંપનીએ રિટેલ ઈનવેસ્ટર્સ માટે સરકારી, કોર્પોરેટ અને ટેક્સ-ફ્રી બોન્ડ ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવતાં આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. રોકાણકારોએ હવે કૂપન રેટ્સ, ક્લિનપાઈસ વિરૂધ્ધ ડર્ટી પ્રાઈસ, કૂપન ફ્રીકવન્સી, કૂપન રેકોર્ડ…

Read More

MCX DAILY REPORT: કોટનમાં 4,896 ખાંડીના વોલ્યુમ સાથે વાયદામાં રૂ.1,760નો કડાકો

મુંબઈ, 22 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14071.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ થયાં…

Read More