MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,169 અને ચાંદીમાં રૂ.1,665નું ગાબડું
મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 મે સુધીના સપ્તાહ દરમિયાન 64,23,740 સોદાઓમાં કુલ રૂ.5,05,182.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,447.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.395480.87 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,92,518 સોદાઓમાં રૂ.59,391.44 કરોડનાં…
