businessgujarat

Fund Houses Recommendations: સ્ટેટ બેન્ક, ઇન્ડિગો અને આઇટીસી ખરીદવા ભલામણ

અમદાવાદ, 19 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા સ્ટેટ બેન્ક, ઇન્ડિગો અને આઇટીસી ખરીદવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોન્કોર ખરીદવાની પણ ભલામણ કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પરીણામો અને સમાચારોના આધારે કરાયેલી ભલામણ અંગે રોકાણકારોએ અભ્યાસ અને નિષ્ણાતોની સલાહના આધારે નિર્ણય લેવા ભલામણ કરવામાં આવે છે. MS on State Bank: Maintain Overweight…

Read More

ટેકનિકલ ટોકઃ એયુ બેન્ક, ચોલા ફાઇ., એશિ. પેઇન્ટ, એપોલો હોસ્પિટલ ખરીદવા સલાહ

અમદાવાદ, 19 મેઃ ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટી માટે હવે 18250- 18370 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાનું સ્ટોકબોક્સ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જણાવાયું છે. બેન્ક નિફ્ટી માટે નીચામાં 43185- 13430 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ અપાઇ છે. જ્યારે આજની ટેકનિકલ સ્થિત અનુસાર એયુ બેન્ક, ચોલા ફાઇ., એશિ. પેઇન્ટ, એપોલો હોસ્પિટલ ખરીદવા સલાહ આપવામાં આવી છે. રોકાણકારોને…

Read More

NIFTY આઉટલૂકઃ સપોર્ટ 18057- 17985, રેઝિસ્ટન્સ 18250- 18370: હીરો મોટો, HCL TECH ઉપર ખરીદીની વોચ

અમદાવાદ, 19 મેઃ ગુરુવારે નિફ્ટી-50એ પોઝિટિવ શરૂઆત બાદ ડાઉન મૂવની શરૂઆત કરતાં ઇન્ટ્રા-ડે 18105 પોઇન્ટના લેવલ સુધી ઘટ્યા બાદ છેલ્લે 52 પોઇન્ટના ઘટાડા સાથે 18130 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી સાવચેતીનું બન્યું છે. ટેકનિકલી જોઇએ તો ઇન્ડેક્સ તેની 20 દિવસીય ઇએમએ નજીક છે. જો માર્કેટમાં પૂલબેક…

Read More

ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગનો SME IPO 22મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 62 – 65

અમદાવાદ, 19 મે :  ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ તા. 20 મેના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીએ બુક- બિલ્ડિંગ રૂટ મારફતે તેની આગામી પબ્લિક ઓફરિંગ માટે શેર દીઠ રૂ. 62-65ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.  ઇશ્યૂ 25 મે, 2023ના રોજ બંધ થઈ જશે. IPO અંગેની મહત્વની જાણકારી જે જાણવી જરૂરી IPO Date May 22,…

Read More

ભારતમાં ઈસ્ટોનિયાના રાજદૂત સાથે વેપારની તકો અંગે GCCI ખાતે મુલાકાત

અમદાવાદ, 18 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારત ખાતેના ઈસ્ટોનિયાના રાજદૂત સુશ્રી કેટરીન કિવી અને તેમની ટીમ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને ઈસ્ટોનિયા અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો હતો. GCCIના સભ્યોએ ઈસ્ટોનિયા સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિવિધ વ્યાપારિક સહયોગ…

Read More

SME IPO CALENDAR AT A GLANCE

Company Open Close Date Lead Manager Issue PriceRs Lot Size Ex. Hemant Surgical May 24 May 26 Hem Securities 85-90 1,600 BSE SME Crayons Advertising May 22 May 25 Corporate Capital 62-65 2,000 NSE SME Vasa Denticity May 23 May 25 Hem Securities 121-128 1,000 NSE SME Krishca Strapping May 16 May 19 ShareIndia Capital…

Read More

ક્રૂડ વાયદામાં 7,65,290 બેરલના વોલ્યુમ, રૂ.1નો મામૂલી ઘટાડો

મુંબઈ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

નવિતાસ સોલાર, રિડિંગ્ટનની ભાગીદારી સાથે  દેશભરમાં  વ્યાપક વિસ્તરણ કરશે

સુરત, 18 મે: વાર્ષિક 500 મેગા વૉટની ક્ષમતા ધરાવતી અગ્રણી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલરે, અગ્રણી ટેકનોલોજી સોલ્યુશન પ્રોવઈડર રેડીંગ્ટન લિ.ના સહયોગમાં ભારતભરમાં  સોલાર પ્રોડકટસના  વિતરણની કામગીરી હાથ ધરી  છે. નવિટાસ સોલાર  ભારત અને અમેરિકાના બજારમાં વિસ્તરણ કરી રહી છે અને તેણે સ્થાનિક ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને ઈનોવેશનમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. નવિટાસે તેના…

Read More