businessgujarat

ગત સપ્તાહે લિસ્ટેડ મેઇડન ફોર્જિંગ્સનો SME IPO 5% ડિસ્કાઉન્ટમાં

અમદાવાદ, 9 એપ્રિલઃ વિતેલા સપ્તાહ દરમિયાન તા. 6 એપ્રિલના રોજ લિસ્ટેડ Maiden Forgingsનો આઇપીઓ રૂ. 63ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 59.86ની સપાટીએ છેલ્લે બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 5 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. જેની ઇફેક્ટ આઇપીઓની વણઝાર ઉપર માર્ચ માસ દરમિયાન જોવા મળી હતી. એપ્રિલમાં પ્રવાહ ઓસરી રહ્યો છે. મોટાભાગની કંપનીઓ હવે સેકન્ડરી…

Read More

ઉદય શિવકુમાર ઇન્ફ્રા.નો આઇપીઓ ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થતાં નિરાશાનું મોજું

અમદાવાદ, 9 એપ્રિલ: પ્રાઇમરી માર્કેટમાં ફરી સુસ્તીનો માહોલ સર્જાયો છે. ગત સપ્તાહેર લિસ્ટેડ ઉદયશિવકુમાર ઇન્ફ્રા.નો આઇપીઓ રૂ. 35ની ઇશ્યૂ પ્રાઈસ સામે રૂ. 31.5ના મથાળે લિસ્ટેડ થયા બાદ સપ્તાહના અંતે રૂ. 34.9ની સપાટીએ 0.29 ટકા ડિસ્કાઉન્ટ સાથે બંધ રહ્યો હતો. મેઇનબોર્ડમાં આ સપ્તાહે એકપણ આઇપીઓ હાલ તો જણાતો નથી. પરંતુ એસએમઇ પ્લેટફોર્મ ઉપર 3 આઇપીઓની હાજરી…

Read More

ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું

દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે અમદાવાદ, 9 એપ્રિલઃ દેશના કુલ કપાસ ઉત્પાદનનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત…

Read More

MCX WEEKLY MARKET REVIEW: સોનું વાયદો 616, ચાંદી વાયદો 2796 ઉછળ્યા

મુંબઈ, 8 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 31 માર્ચ થી 6 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 40,00,176 સોદાઓમાં કુલ રૂ.2,95,784.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,498.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,04,060.85 કરોડનો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,910ના…

Read More

3જા ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી શો પ્રોજેક્ટમાં જ્વેલરી વેચાણમાં 20% વધારો

નવી દિલ્હી, 8 એપ્રિલઃ ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) એ મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (નેસ્કો) ખાતે ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી શો (GJS)ની 3જી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. રાહુલ નાર્વેકરે, સ્પીકર, મહારાષ્ટ્ર સ્ટેટ એસેમ્બલીએ આ શોનું ઉદ્ઘાટન કર્યું જે 10મી એપ્રિલ 2023 સુધી ચાલુ રહેશે. GJCના ચેરમેન સૈયમ મહેરા અને વાઇસ ચેરમેન રાજેશ રોકડે…

Read More