businessgujarat

નિફ્ટી 16000ની સપાટી તોડે તેવી દહેશત વચ્ચે કામચલાઉ સુધારાની શક્યતા NIFTY OUTLOOK: SUPPORT 16870- 16768, RESISTANCE 17143- 17313

અમદાવાદઃ અમેરીકન માર્કેટ્સમાં ઘટ્યા મથાળેથી રિકવરી શરૂ થઇ ચૂકી છે. એડોબ જેવી કંપનીઓના ધારણા કરતાં વધુ સારા પરીણામો અને ક્રેડિટ સૂઇસ તરફથી બોરોવિંગના સમાચારોના પગલે ડાઉ જોન્સ 101 પોઇન્ટ સુધર્યો હતો. જોકે, એશિયાઇ બજારોમાં હજી ટેપિડ કન્ડિશન જણાય છે. ઘરઆંગણે ફન્ડામેન્ટલ્સ મજબૂત પરંતુ ફેન્સી વીક થઇ રહી છે. એફપીઆઇની વેચવાલી સામે ડીઆઇઆઇનો મર્યાદિત ખરીદીનો ટેકો…

Read More

સોનું એપ્રિલ વાયદો 351 વધી રૂ. 57947, ચાંદી મે વાયદો 162 વધ્યો

મુંબઈ, 15 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,947 અને નીચામાં રૂ.57,068 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.351 વધી રૂ.57,834ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.250 વધી રૂ.45,703 અને ગોલ્ડ-પેટલ…

Read More

અમદાવાદઃ સોનું રૂ. 100 સુધારી રૂ. 59600ની ટોચે, ચાંદી રૂ. 500 ઉછાળી રૂ. 67500

અમદાવાદ, 15 માર્ચઃ અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદી પણ છેલ્લા બે દિવસમાં રૂ. 3000 વધી છે. અમેરિકામાં એસવીબી અને સિગ્નેચર બેન્કને તાળા વાગ્યા બાદ વધુ એક બેન્ક બંધ થવાના અહેવાલોના પગલે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. હાજર બજારમાં આજે સોનુ ગ્રામદીઠ રૂ. 100…

Read More

ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે 12.21 ગણો ભરાયો

અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO છેલ્લા દિવસે ફુલ્લી 12.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ પોર્શન 5.12 ગણો, એનઆઇઆઇ પોર્શન 33.10 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 8.95 ગણો ભરાયો હતો. કંપની રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર IPO માર્કેટમાંથી રૂ. 154.98 કરોડ એકત્ર કરવા માગે છે. શેર એલોટમેન્ટ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૫ માર્ચ: હાજર બજારોમાં જ્રરૂરિયાત પ્રમાણે ખરીદી નીકળતાં અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૩૫.૮૦ ખુલી સાંજે ૭૫૪૬.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૭૬રૂ. ખુલી ઉંચામાં ૭૫૭૬ તથા નીચામાં ૭૫૭૬રૂ. થઇ સાંજે ૭૫૭૬રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના…

Read More

SBIએ બેઝ રેટ વધારી 10.10 ટકા કર્યો, EMIમાં થશે વધારો

અમદાવાદ, 15 માર્ચઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના બેઝ રેટ અને બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં વધારો કર્યો છે. બેન્કે બેઝ રેટ 9.40 ટકાથી 70 બેઝિસ પોઈન્ટ વધારી 10.10 ટકા કર્યો છે. જે તા. 15 માર્ચથી લાગુ પડશે. SBIના વ્યાજદરમાં વધારાને કારણે જૂના અને નવા ગ્રાહકોને EMIના રૂપમાં વધુ રકમ ચૂકવવી પડશે. બેઝ રેટ…

Read More

સેન્સેક્સ 1017 પોઇન્ટની વોલેટિલિટીના અંતે વધુ 344 ડાઉન

અમદાવાદ, 15 માર્ચઃ ભારતીય શેરબજારોમાં આજે સતત પાંચમાં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યા હતા. સેન્સેક્સ સવારે 169 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલ્યા બાદ એક તબક્કે 573 પોઇન્ટ સુધરી 58269 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ધીરે ધીરે સુધારો ધોવાઇ જવા સાથે એક તબક્કે આગલાં બંધની સરખામણીએ 444 પોઇન્ટ ઘટ્યા બાદ છેલ્લે 344 પોઇન્ટના ઘટાડા…

Read More