businessgujarat

DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી

અમદાવાદ, 17 માર્ચ : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓને રોકાણ વિશે વધુ માહિતી મેળવવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ હોટલાઇન શરૂ કરી છે. મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે વિચારે છે અને પૈસા પ્રત્યેના તેમના વલણ અને તેમના આત્મવિશ્વાસના સ્તરના આધારે તેમને વધુ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સંશોધન એજન્સી પાર્ટનર YouGov સાથે હાથ ધરવામાં આવેલ,…

Read More

જિયોમાર્ટ પર 17-19 માર્ચ દરમિયાન 3 દિવસીય ફેસ્ટિવલ ક્રાફ્ટ મેલાનું આયોજન

મુંબઈ, 16 માર્ચ: સ્વદેશી ઈ-માર્કેટપ્લેસમાંના એક રિલાયન્સ રિટેલના જિયોમાર્ટે સૌથી મોટા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સ્ટોરફ્રન્ટ્સ પૈકીના એક એવા ‘ક્રાફ્ટ મેળા’ના પ્રારંભની જાહેરાત કરી છે. સ્થાનિક કળાત્મક કારીગરો અને વણકરો ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનો ગ્રાહકો સમક્ષ પ્રદર્શિત કરી શકે તે માટે અને કારીગરોને સશક્ત બનાવવાના જિયોમાર્ટના મૂળ વિઝનને ધ્યાનમાં રાખીને જિયોમાર્ટે તેના પ્લેટફોર્મ પર વિશિષ્ટ રીતે…

Read More

Fund Houses Recommendations at Glance (17/3/23)

Macquarie on ICICI Pru: Maintain Outperform on Company, target price at Rs 580/Sh (Positive) MS on ICICI Pru: Maintain Overweight on Company, target price at Rs 630/Sh (Positive)MS on HDFC Life: Maintain Overweight on Company, target price at Rs 715/Sh (Positive) MS on Bank Baroda: Maintain Overweight on Bank, target price at Rs 220/Sh (Positive)…

Read More

નિફ્ટી જો શુક્રવારે 17082 ઉપર બંધ રહે તો રાહત રેલીની શક્યતા NITY SUPORT 16780- 16754, RESISTANCE 17082- 17178

અમદાવાદઃ ગુરુવારે 13 પોઇન્ટના સુધારા છતાં 16900- 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓની નીચે બંધ રહેલો નિફ્ટી 16896 પોઇન્ટના લેવલે પણ સૂર તો સાવચેતીનો જ વ્યક્ત કરે છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. ટેકનિકલી ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને તોડવા સાથે 16860 પોઇન્ટની 20 માસની ઇએમએ ટેસ્ટ કરી છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હજી પણ નેગેટિવ જ રહ્યા છે. પરંતુ ઓવરસોલ્ડ…

Read More

સોનાનો વાયદો રૂ.61 ઘટ્યોઃ ચાંદીનો વાયદો રૂ.329 વધ્યો

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીમાં 21,01,950 બેરલનું વોલ્યુમઃ વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈ, 16 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,305 અને નીચામાં રૂ.57,845 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61 ઘટી રૂ.58,275ના ભાવે પહોંચ્યો…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ, ૧૬ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદત નજીક આવતી હોવાથી નવી ખરીદીનાં અભાવે એકંદરે વેચવાલી જોવા મળી હતી. જેથી અમુક કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૩૦ ખુલી સાંજે ૭૨૭૭.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૯૮રૂ. ખુલી ઉંચામાં ૭૪૯૮ તથા નીચામાં ૭૪૯૮રૂ. થઇ સાંજે…

Read More