businessgujarat

10 સ્ટાર્ટઅપ આઇપીઓઃ પ્રમોટર્સ કમાયા પણ રોકાણકારોના 1.62 લાખ કરોડ સ્વાહા… ધોવાયા…

સરકારની સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાની નીતિનો 10 સ્ટાર્ટઅપ્સે પ્રાઈમરી માર્કેટમાંથી ઉઠાવ્યો “લાભ” પણ રોકાણકારોને થયો ગેરલાભ લિસ્ટિંગ સમયે જ ભાવ તૂટી જતાં રોકાણકારો રડ્યા ત્યારે આઇપીઓના પૈસા ગજવે કરનારા એક પ્રમોટરે પણ મગરના આંસુ સાર્યા હતા ઈશ્યૂ પ્રાઈઝની સરખામણીએ 10 સ્ટાર્ટઅપ્સ આઇપીઓમાં રોકાણકારોએ અંદાજિત રૂ. 1.62 લાખ કરોડ ગૂમાવ્યા છે. 10 સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ કેપ 369379.5…

Read More

2023માં નકારાત્મક ક્રેડિટ સ્થિતિ ઊભરતાં બજારો માટે પડકારજનક: મૂડીઝ

અમદાવાદઃ વિકસીત ઇકોનોમિમાં નબળો ગ્રોથ, સતત વધી રહેલી ફુગાવાની ચિંતા, જિયો-પોલિટિકલ ટેન્શન વચ્ચે વિકાસશીલ ઇકોનોમિ માટે 2023નું વર્ષ પડકારજનક રહેવાની દહેશત મૂડીઝે તેના 2023 આઉટલૂક રિપોર્ટમાં વ્યક્ત કરી છે. આવતું વર્ષ ઊભરતાં બજારો (EMs) માટે પડકારજનક પૃષ્ઠભૂમિ રજૂ કરશે.  ચોક્કસ ક્ષેત્રોમાં EBITDA પ્રદર્શન નબળું રહેશે, ઊંચા ઉધાર ખર્ચ અને ફુગાવાને કારણે નફામાં વૃદ્ધિ ઘટશે અને…

Read More

R Systems 15 ટકા ઊછળ્યોઃ બ્લેકસ્ટોન 52% સ્ટેક ખરીદશે

અમદાવાદઃ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર બ્લેકસ્ટોન ભારતીય ડિજિટલ ઇન્ફોર્મેશન કંપની R Systems internationalમાં રૂ. 2904 કરોડ (359 મિલિયન ડોલર)માં 52 ટકા સ્ટેક ખરીદશે. આ જાહેરાતના પગલે R Systemsના શેરનો ભાવ રૂ. 35.30 (15.06 ટકા)ના ઉછાળા સાથે રૂ. 269.70 બંધ રહ્યો હતો. બ્લેકસ્ટોન શેરદીઠ રૂ. 245ના ભાવે 48.33 ટકા શેર્સ ઓપન ઓફર મારફત ખરીદશે. બ્લેકસ્ટોન રૂ. 246ના…

Read More

વોલ્ટાસનો બાયો મેડિકલ રેફ્રિજરેશન- કોલ્ડ ચેઇનમાં પ્રવેશ

મુંબઈ/એસ્બ્જર્ગ: ટાટા એન્ટરપ્રાઇઝ, વોલ્ટાસ લિમિટેડ અને વેસ્ટ્રફ્રોસ્ટ સોલ્યુશન્સે ભારતીય બજાર માટે આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ, વેક્સિન ફ્રીઝર્સ અને અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ સહિત મેડિકલ રેફ્રિજરેશન અને વેક્સિન સ્ટોરેજ ઉપકરણ વિકસાવવા, બનાવવા, વેચાણ કરવા અને સેવા આપવા ટેકનોલોજી લાઇસન્સ સમજૂતી કરી છે. વેસ્ટફ્રોસ્ટ સોલ્યુશન્સની સ્થાપના વર્ષ 1963માં એસ્બ્જર્ગ ડેન્માર્કમાં થઈ હતી, જે બાયો મેડિકલ અને કોલ્ડ ચેઇન…

Read More

બોડીટેક મેડઃ ઝજ્જર (મેટ સિટી) ખાતે પહેલી મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપશે

ગુરુગ્રામ: દક્ષિણ કોરિયાની ઇનવિટ્રો ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ માટેની અગ્રણી આરએન્ડડી તથા તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપની બોડીટેક મેડ મેટ સિટી હરીયાણાના ઝજ્જરમાં એક નવી ઉત્પાદન સુવિધા સ્થાપશે. મેડ આ નવી ઉત્પાદન સુવિધામાં રૂ.50 કરોડ રોકાણ કરશે અને તે 10,032 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી બોડીટેક આઇવીડી ઉપકરણોના બજારમાં 5%…

Read More

મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના 1 શેરનું 5 શેર્સમાં વિભાજન

અમદાવાદઃ અમદાવાદ સ્થિત ટેક્સટાઇલ સેક્ટરની જાણીતી કંપની મફતલાલ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરનું પ્રત્યેક રૂ. 2ની મૂળકિંમત ધરાવતાં 5 શેર્સમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે. તે જોતાં જે શેરધારકો પાસે હવે રૂ. 10ની મૂળકિંમતના 100 શેર્સ હશે તે સંખ્યા વધી 500ની થઇ જશે. જોકે, તેમની હોલ્ડિંગ વેલ્યૂ એટલી જ રહેશે. તે…

Read More

Keystoneનો IPO 2.01 ગણો ભરાયો, QIB, NIIએ વધાવ્યો

અમદાવાદઃ રિયલ એસ્ટેટ ડેવલપર રૂસ્તમજી બ્રાન્ડની કંપની કીસ્ટોન રિઅલટર્સનો IPO છેલ્લા દિવસે 2.01 ગણો ભરાયો હતો. જો કે ઇશ્યૂને સંસ્થાકીય રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ રિટેલ રોકાણકારોએ કોઈ ખાસ રૂચિ દર્શાવી નથી. અંતિમ દિવસે સાંજ સુધીમાં રિટેલ પોર્શન માંડ 53 ટકા જ ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી અને એનઆઈઆઈ 3 ગણાથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ થયા…

Read More

BERAKING!! AFTER 13 MONTHS BREAK SENSEX BREAKS 62000 POINTS LEVEL!!

13 માસના બ્રેક બાદ સેન્સેક્સે 62000 પોઇન્ટની સપાટી બ્રેક કરી સેન્સેક્સ 62052.57(16-11-21)ની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 265 પોઇન્ટ દૂર નિફ્ટીએ પણ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 18422.15 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી 17 જૂનની 50921 પોઇન્ટની સપાટીથી સેન્સેક્સમાં 11060 પોઇન્ટનો સંગીન સુધારો છતાં મોટાભાગના રોકાણકારો હજી અવઢવની સ્થિતિમાં કે તેજી વાસ્તવિક છે કે નહિં…. કારણકે…. આજે બીએસઇ ખાતે કુલ…

Read More