તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક: પ્રાઇસબેન્ડ રૂ. 500- 525, IPO તા. 5- 7 સપ્ટેમ્બર
તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક તા. 5 સપ્ટેમ્બરે ખુલીને તા. 7 સપ્ટેમ્બરે બંધ થશે. બેન્કે શેરદીઠ રૂ. 500-525ની ઇશ્યૂ પ્રાઇસ સાથે આઇપીઓ યોજવાની જાહેરાત કરી છે. જેમાં 1.58 કરોડ ફ્રેશ શેર્સ ઓફર કરવામાં આવશે. અપરબેન્ડ ઉપર બેન્ક રૂ. 831.60 કરોડ આસપાસનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઇપીઓના લીડ મેનેજર્સ Axis Capital, Motilal Oswal અને SBI Capital…
