businessgujarat

COMMODITY MARKET OUTLOOK AT A GLANCE

COMMODITY MARKET OUTLOOK AT A GLANCE Gold LBMA Spot $1720ની નીચે રહે ત્યાં સુધી વીક બાયસ કન્ટીન્યૂ રહે તેવી શક્યતા છે. ઉપરમાં $1770. મહત્વની રેઝિસન્ટન્સ સપાટી ગણી શકાય. Silver LBMA Spot ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ બેરિશ રહેવા સાથે $18.50ની સપાટીને ટેકાની ગણી શકાય, ઉપરમાં $19.80 ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટા સુધારાની શક્યતા ઓછી જણાય છે. Crude…

Read More

સ્પાઇસ જેટની Q-1 ખોટ વધી રૂ. 789 કરોડ

સ્પાઇસ જેટે જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ વધી રૂ. 789 કરોડ નોંધાવી છે. માર્ચ-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 458 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીએ આગલાં નાણાકીય વર્ષ-22 માટે ચોખ્ખી ખોટ રૂ. 1725 કરોડ નોંધાવી છે. જે આગલાં વર્ષની સરખામણીએ 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. દરમિયાનમાં કંપનીના ફાઇનાન્સિયલ…

Read More

OUTLOOK: NIFTY SUPORT 17515- 17270, RESISTANCE 38804- 38071

હેપ્પી ગણેશોત્સવ મિત્રો!! મંગળવારે નિફ્ટીએ તેની મહત્વની 17500 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે 8 દિવસનું હાઇ ક્લોઝિંગ આપ્યું છે. જેમાં ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન રચાયેલી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ બુલિશ ક્રોસ ઓવરનો સંકેત આપે છે. જ્યારે નિયર ટર્મ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપે છે. એફઆઇઆઇએ તેનો ડેઇલી નેટ બાઇંગ…

Read More

ટેક્સ સેવિંગ્સ માટે અત્યારથી કરો તૈયારીઃ ELSSનો ઓપ્શન ખ્યાલ છે??

સામાન્ય રીતે એચઆર ટીમ અથવા એકાઉન્ટન્ટ ડિસેમ્બર માસમાં જ નોકરીયાતોને 1.50 લાખના ટેક્સ સેવિંગ્સ માટેના ઇન્વેસ્ટમેન્ટ માટે સૂચના આપી દે છે. ત્યારથી જ શરૂ થઇ જાય છે પીપીએફ, પીએફ, સરકારી બચત યોજનાઓ, ઇન્સ્યોરન્સ પોલિસિના એનાલિસિસની સિઝન પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે, ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ કે જે ELSS તરીકે પ્રચલિત છે તેની ઉપર મોટાભાગના કરદાતાઓ…

Read More

જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ 13.5%, માર્ચ ક્વાર્ટરમાં 4.1 ટકા હતો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ક્વાર્ટર) દરમિયાન જીડીપી ગ્રોથ 13.5 ટકા રહ્યો હતો. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ગતવર્ષ કરતાં વધ્યો છે. બુધવારે સરકાર દ્વારા જાહેર કરાયેલ Q1 જીડીપી ડેટા સ્પષ્ટ સંકેત આપે છે કે તમામ પડકારો હોવા છતાં, ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા…

Read More

સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 17700ની સપાટી પાછી મેળવી, FPIની રૂ. 4166 કરોડની નેટ ખરીદીનો ટેકો

અમદાવાદઃ વિદેશી રોકાણકારોએ ઓગસ્ટ મહિનાના અંતે રૂ. 4165.86 કરોડની રેકોર્ડ ખરીદી નોંધાવી છે. જેના પગલે સેન્સેક્સ 1500 પોઈન્ટ વધ્યો છે. નિફ્ટી 17700નું રેઝિસ્ટન્સ લેવલ પર પાછો ફર્યો હતો. બેન્કિંગ-ફાઈનાન્સ અને રિયાલ્ટી સેક્ટરના શેર્સમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 2.70 ટકા (1564.45 પોઈન્ટ) ઉછળી 59537.07, નિફ્ટી 2.58 ટકા (446.40 પોઈન્ટ) વધી 17759.30 પર બંધ રહ્યો…

Read More

આગામી 15 દિવસમાં 8 SME IPO યોજાશે

SME સેગમેન્ટમાં વધુને વધુ કંપનીઓ IPO યોજી ફંડ એકત્ર કરી રહી છે. આગામી 9 સપ્ટેમ્બર સુધી 8 SME IPO પાઈપલાઈનમાં છે. જેમાંથી પાંચ SME IPO હાલ ચાલુ છે. 19 સપ્ટેમ્બર સુધી હાલ જારી તમામ SME IPOના લિસ્ટિંગ થવાની સંભાવના છે. પરિણામે આગામી ટૂંક સમયમાં BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 400 થશે. ગુજરાતની છ SME કંપનીઓ…

Read More

NSDL IPO માટે 7 ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ રાખશે

અમદાવાદઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિ. આગામી 2023ના વર્ષમાં યોજાનારા તેના આઇપીઓ માટે ઇન્વેસ્ટર બેન્કર તરીકે ICICI Securities, Axis Capital, HSBC Securities, Motilal Oswal Investment Advisors, SBI Capital, HDFC Bank અને IDBI Capital એમ કુલ સાત બેન્ક્સની પસંદગી કરે તેવી સંભાવના હોવાનું બજાર સૂત્રો જણાવી રહ્યા છે. 2017માં બમ્પર લિસ્ટિંગ સાથે લિસ્ટ થયેલી સીડીએસએલ ( Central…

Read More