businessgujarat

BSE SME પ્લેટફોર્મ પર 386મી કંપની Olatech Solutions લિસ્ટેડ

મુંબઈ: Olatech Solutions Limited 29 ઓગસ્ટ, 2022 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારી 386મી કંપની બની. Olatech Solutionsએ 7,00,000 ઈક્વિટી શેર્સ પ્રત્યેક રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ પ્રાઇસ મારફત કુલ રૂ. 1.89 કરોડ એકત્ર કર્યા હતા. Olatech Solutions Limited એ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ નવી મુંબઈ ખાતે…

Read More

COMMODITY/  MARKET AT A GLANCE

Gold LBMA Spot $1772ની રેઝિસ્ટન્સ કેપની નીચે રહે તો માર્કેટમાં ટ્રેન્ડ નબળો જણાય છે. ઉપરમાં $1800 ક્રોસ થાય પછી સુધારાની શક્યતા જણાય છે. Silver LBMA Spot ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. $18.50ની નીચે જાય તો માર્કેટમાં લિક્વિડેશન પ્રેશર વધી શકે. ઉપરમાં $21 ક્રોસ કર્યા પછી નેગેટિવ વ્યૂ બ્રેક થઇ શકે. Crude Oil NYMEX $88 ઉપરનો…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17490- 17422, RESISTANCE 17657- 17755

NIFTY 17559 BANK NIFTY 38987 IN FOCUS S-1 17490 S-1 38777 SUPREMEIND S-2 17422 S-2 38567 TATAN R-1 17657 R-1 39267   R-2 17755 R-2 39547 DLF વિતેલા સપ્તાહે નિફ્ટી-50 એ શરૂઆતી ઘટાડા બાદ પુલબેક રેલી દર્શાવવા સાથે 17345 પોઇન્ટની 3 સપ્તાહની નીચી સપાટીથી 1.1 ટકાનો સુધારો નોંધાવ્યો છે. જોકે, ઇન્ડેક્સ નેગેટિવ નોટ સાથે બંધ…

Read More

કુશળતા ધરાવતા રોકાણકારો SIP સાથે વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે

● ભારતીય રોકાણકારોની ઇક્વિટી ફાળવણીમાં જોખમની ક્ષમતાની મોટા પાયે ઉપેક્ષા કરે છે ● નુકસાન સહન કરવાની ઓછી ક્ષમતા ધરાવતા રોકાણકારો વધારે રકમનું જોખમ લે છે ● નાણાકીય કુશળતા ધરાવતા રોકાણકારો એસઆઇપીની સાથે બજારમાં વ્યૂહાત્મક લમ્પસમ રોકાણ કરે છે નવી દિલ્હી: મોટા ભાગના ભારતીય રોકાણકારો સ્ટ્રેટેજાઇઝર્સ (35 ટકા)  છે – આ પ્રકારના રોકાણકારો ગણતરીપૂર્વકના જોખમો લેવાની…

Read More

MCXની સ્પષ્ટતા કોમોડિટી વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ જૂના ધારાધોરણ પ્રમાણે ચાલુ રહેશે

ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2022માં વેપાર કરી શકાશે રનિંગ વાયદા ચાલુ  જ રહેશે, નવા વાયદા 30 દિવસમાં નવા સ્વરૂપે શરૂ કરાશે અમદાવાદઃ રૂ વાયદા બજારના અગ્રણી એક્સચેન્જ એમસીએક્સ દ્વારા કોટનના વાયદાના વેપારની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. આ વાયદાની શરૂઆત પહેલાં અને પછી ઘણાં બધા અથાગ પ્રયત્નો કરીને આજે જ્યારે 11 વર્ષ પૂર્ણ…

Read More

ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય કર માળખુ આવકમાં વધારો કરશે

નવી દિલ્હીઈન્ટરનેટના વધતાં વ્યાપ તેમજ ઓનલાઈન ગેમિંગ મારફત કમાણીની તકો મળતાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી ગ્રોથ કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પાસેથી વસૂલવામાં આવતાં જીએસટી અંતર્ગત સરકાર રૂ. 2200 કરોડની આવક કરે છે. પરંતુ જો ઉદ્યોગ માટે યોગ્ય કર માળખુ તૈયાર કરવામાં આવે તો તેની આવકમાં વધારો થવાનો આશાવાદ એક રિપોર્ટમાં વ્યક્ત થયો છે….

Read More

ગુજરાતીઓ હેલ્થ અને વેલ્થમાં અગ્રેસર, સંપત્તિની સુરક્ષામાં ઉદાસિન

ગોદરેજ સિક્યોરિટીનો ‘ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ’ સ્ટડી અમદાવાદઃ કોરોના મહામારી બાદ મોટાભાગના લોકો વધુ સલામત બન્યા છે. હેલ્થ એન્ડ વેલ્થને પ્રાથમિકતા આપી રહ્યા છે. ખાસ કરીને શારિરીક અને માનસિક સુરક્ષા માટે વધુ જાગૃત થયા છે. અમદાવાદના 59 ટકા લોકો સ્વંય અને પોતાનાં પરિવારજનોનાં આરોગ્ય અને સુખાકારી પર ફોકસ કરી રહ્યા છે….

Read More

Syrmaનું  42% પ્રિમિયમે બમ્પર લિસ્ટિંગ, Dreamfolksનો IPO 57 ગણો ભરાયો

અમદાવાદ:  Syrma એસજીએસનો આઈપીઓ આજે 42.30 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. બીજી તરફ Dreamfolks Servicesનો આઈપીઓ અંતિમ દિવસે 56 ગણો ભરાયો હતો. Syrma SGS ટેક્નોલોજી લિ.એ લિસ્ટિંગના પ્રથમ દિવસે જ રૂ. 220ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 313.05 બંધ સાથે 42.30 ટકા રિટર્ન આપી રોકાણકારોને કમાણી કરાવી છે. ઈન્ટ્રા ડે 314.40ની ઓલટાઈમ હાઈ અને નીચામાં 257…

Read More