businessgujarat

CORPORATE/ INDUSTRY NEWS

ત્રિમાસિક ૯૧ મિલીઅન મેટ્રીક ટન કાર્ગોમાં ૮% વધારો EBITDA Y-o-Y ૧૧%ની વૃધ્ધિ સાથે રૂ. ૩,૦૦૫ કરોડનો નવો વિક્રમ ૨૦૨૨ના આ ગાળાની તુલનાએ લોજિસ્ટિક્સ બિઝનેસથી EBITDAમાં ૫૬%નો ઉછાળો Q1માં બે નવા ટર્મિનલ, એક MMLP, ત્રણ નવા એગ્રી-સાઇલો સ્ટોરેજ ટર્મિનલ અને ૦.૬ મિલીઅન ચોરસ ફૂટ વેરહાઉસિંગ ક્ષમતા શરૂ બિઝનેસ ગુજરાત, અમદાવાદ: અદાણી પોર્ટ્સ અને સસ્પેશ્યલ ઇકોનોમિક ઝોન…

Read More

સેન્સેક્સ 465 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 17500 ક્રોસ

FIIની 1606 કરોડની ખરીદી, DIIની 496 કરોડની વેચવાલી સેન્સેક્સની 59000 પોઇન્ટ તરફ સરકતી સુધારાની ચાલ બીએસઇ ખાતે ટ્રેડેડ 3670માંથી 1894 સ્ક્રીપ્સમાં સુધારો સામે 1613માં ઘટાડો HDFC બેન્કના 134 અને રિલાયન્સના 100 પોઈન્ટના કોન્ટ્રિબ્યુશન સાથે સેન્સેક્સ 58853 પર બંધ અમદાવાદ: ભારતીય શેર બજારોમાં સપ્તાહની શરૂઆત સપાટ રહ્યા બાદ અંતે ઉછાળો નોંધાયો હતો. બીએસઈ ખાતે સેન્સેક્સ ઈન્ટ્રા…

Read More

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 42 ટકા ઘટ્યુ, AUM 2 લાખ કરોડ વધી

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે સંપર્કઃ મહેશ ત્રિવેદી 9909007975 (વ્હોટ્સેપ) જુલાઇમાં 7 NFOએ માર્કેટમાંથી રૂ. 1446 કરોડનું ફંડ એકત્ર કર્યુ ડેટ ફંડ સ્કીમ્સમાં નેટ વેચવાલી અંત જુલાઈમાં જોવા મળ્યો ડેટ ફંડમાં 4900 કરોડનુ રોકાણ નોંધાયુ છે આ ગાળામાં ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણ જૂન સામે 42 ટકા સુધી ઘટ્યુ છે નવુ SIP કરાવનાર ઈન્વેસ્ટરની સંખ્યામાં ઘટાડો નોંધાયો SIP…

Read More

ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઉપરનો GST 18%થી ઘટાડી 12% કરવા માગ

ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ આગામી 3 વર્ષમાં 5 અબજ ડોલરને આંબશે કરવેરાની વ્યવસ્થા શ્રેષ્ઠ વ્યવસ્થા અમેરિકા અને બ્રિટનમાંથી ભારત શીખી શકે નવી દિલ્હી: જીએસટી પરિષદની 47મી બેઠક 28-29 જૂનના રોજ યોજાઈ હતી. તેમાં ભલામણ કરવામાં આવી હતી કે, ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગ માટે કરવેરાનો દર હાલના 18 ટકાથી વધારીને 28 ટકા કરવો જોઈએ. દરખાસ્ત પર નિર્ણયનો સ્વીકાર…

Read More

CORPORATE RESULTS/ NEWS

રેમન્ડએ ત્રિમાસિક ગાળામાં રૂ. 81 કરોડનો નફો નોંધાવ્યો મુંબઇ: રેમન્ડ લિમિટેડએ 30મી જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે એના કુલ નાણાકીય પરિણામોની જાહેરાત આજે કરી હતી. રેમન્ડ લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે આવક 104 ટકા વધીને ₹ 1,754 કરોડ નોંધાવી છે જે મહામારી-પૂર્વેના સમાન ગાળા માટે 19 ટકા સુધીનો…

Read More

MSMEને ધિરાણ 6.3 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 23.12 લાખ કરોડે

હાલ MSMEની ધિરાણ માગ કોવિડ-પૂર્વેના તબક્કાથી 1.6 ગણી છે કોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં પીએસબીપૂછપરછમાં 1.6 ગણો વધારો NBFCની પૂછપરછમાં કોવિડ-પૂર્વેની સરખામણીમાં 1.4 ગણો વધારો MSME એનપીએના સંપૂર્ણ સ્તર સાથે આંશિક વધારા સાથે 12.8 ટકા મુંબઈ: MSME ક્ષેત્રને ધિરાણની વહેંચણી મહામારી-પૂર્વેના સ્તરની સરખામણીમાં તમામ સેગમેન્ટમાં લગભગ બમણી થઈ છે, જે ધિરાણકારો ધિરાણની વધતી માગને પૂરી કરવાની સ્થિતિમાં…

Read More

RBIએ રેપોરેટ 50 bps વધાર્યો, ફુગાવો- GDP લક્ષ્યાંક જાળવી રાખ્યા

MPCએ રેપો રેટ 50 bps વધારીને 5.40%ની સપાટીએ કર્યો છે MSF દર અને SDF દર અનુક્રમે 5.65% અને 5.15% રાખ્યા છે. કેશ રિઝર્વ રેશિયો (CRR) 4.50% પર યથાવત જાળવી રાખવામાં આવ્યા ક્રૂડની કિંમત 105 ડોલર આસપાસ અને ફુગાવો 6.7 ટકા રહેવા અંદાજ સ્થાનિક આર્થિક મોરચે, આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે ધિરાણ વૃદ્ધિમાં સુધારો, રોકાણ પ્રવૃત્તિમાં…

Read More

સાપ્તાહિક 818 પોઇન્ટના સુધારા સાથે સેન્સેક્સ 58400 નજીક

નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 17400 થઇ 17397 પોઇન્ટ બંધ રેટ સેન્સિટિવ શેર્સમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિટી રહી આરબીઆઇની પોલિસીના કારણે સીધી તેજીમાં ખાંચરો સેન્સેક્સ પેકની 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં નોંધાયો સુધારો અમદાવાદઃ આરબીઆઇ દ્વારા રેપોરેટમાં વધારો કરવાના પગલે ભારતીય શેરબજારો સાવધાનીની પોઝિશનમાં આવી ગયા છે. સવારે 122 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે એક તબક્કે 350 પોઇન્ટ સુધરી…

Read More