businessgujarat

BREAKING NEWS….!!!

Wazirx ઉપર EDના દરોડા, 64.67 કરોડની સંપત્તિ જપ્ત કેન્દ્રીય એજન્સીએ વઝીરએક્સ ડાયરેક્ટર વિરુદ્ધ વર્ચ્યુઅલ ક્રિપ્ટો એસેટ્સની ખરીદી અને ટ્રાન્સફર દ્વારા છેતરપિંડીના નાણાંની લોન્ડરિંગમાં આરોપી ઇન્સ્ટન્ટ લોન એપ કંપનીઓને મદદ કરવા બદલ કાર્યવાહી કરી, સમાચાર એજન્સી ANIએ અહેવાલ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5 ઓગસ્ટે વઝિરએક્સ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ડિરેક્ટરના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું અને રૂ. 64.67…

Read More

CORPORATE NEWS

CoinDCX  બેંગલૂરુ ખાતે UNFOLD 2022 ઇવેન્ટ યોજશે જેમાં ભારત તેની Web3.0 પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરી વર્લ્ડ લીડર બનવા માટેની તકો પર ચર્ચા-વિચારણા થશે UNFOLD 2022 ઉદ્યોગના દિગ્ગજ લોકોને વેબ 3.0ના વલણોની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે અમદાવાદ: યુનિકોર્ન ક્રિપ્ટો સ્ટાર્ટઅપ CoinDCX ક્રિપ્ટો આગામી તા. 26-28 ઓગસ્ટ દરમિયાન બેંગલુરૂ ખાતે UNFOLD 2022 ઈવેન્ટ…

Read More

છેલ્લા 6 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 15385 ટકાનો વધારો

4920 સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે 13519 સ્ટાર્ટઅપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચના સ્થાને જૂન-22 સુધીમાં 56 ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા 50% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટાયર II અને III શહેરોના જાન્યુ.16ના 471થી 15,385% વધી જૂન-22માં 72993 ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 30 જૂન, 2022 સુધીમાં, 56 વૈવિધ્યસભર ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા…

Read More

જૂન-22 ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ ટોચે જ્યારે FPIનું હોલ્ડિંગ 10 વર્ષના તળિયે

સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માર્ચ-22 ત્રિમાસિકના 23.34 ટકા સામે વધી 23.53 ટકાની સર્વોચ્ચ સપાટીએ, રૂ. 1.30 લાખ કરોડનું ઇવેસ્ટમેન્ટ કર્યું– PRIME DATABASE REPORT FPIનો હિસ્સો માર્ચ-22ના 20.16%થી 96 bps ઘટી 19.20%ની 10 વર્ષની નીચી સપાટીએ, 1.07 લાખ કરોડની નેટ વેચવાલી નોંધાવી– PRANAV HALDIA માર્ચ-15માં એફપીઆઇનો હિસ્સો 23.30 ટકા રહેવા સામે સ્થાનિક સંસ્થાઓનો હિસ્સો માંડ 18.47 ટકા…

Read More

COVID-19 પછી પ્રવાસ વીમો લેવાનું પ્રમાણ 76 ટકા વધ્યું

94 ટકા ગ્રાહકો વિદેશ પ્રવાસ માટે વીમો ખરીદવા ડિજિટલ ચેનલો પર આધાર રાખે છે 1/3 જેટલા ગ્રાહકો પ્રવાસ વીમો શોધવા માટે વીમા કંપનીની વેબસાઈટની મુલાકાત લે છે મુંબઈ: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા કરવામાં આવેલું સંશોધન જણાવે છે કે મહામારી પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસે જનારા ભારતીયોમાં પ્રવાસ વીમો ખરીદવાના પ્રમાણમાં ગયા વર્ષના 50 ટકાની વૃદ્ધિની સરખામણીએ 76 ટકાની…

Read More

CORPORATE NEWS/ RESULTS

માસ ફાઇનાન્સિયલ સર્વિસિસનો Q1FY23 PAT 26.33 ટકા વધ્યો અમદાવાદઃ અમદાવાદ સ્થિત અગ્રણી ફાઇનાન્સ કંપની માસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 26.33 ટકા વૃદ્ધિ સાથે રૂ. 46.54 કરોડ (રૂ. 36.83 કરોડ) નોંધાવ્યો છે. આ ગાળા દરમિયાન કંપનીની કોન્સોલિડેટેડ AUM પણ રૂ. 7000 કરોડની સપાટી ક્રોસ કરી ગઇ છે….

Read More

અદાણી ગ્રીનનો June ક્વાર્ટર નફો 48% વધી Rs. 680 કરોડ

અમદાવાદ: અદાણી એનર્જી લિ.એ જૂન-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 48 ટકા વૃદ્ધિ સાથે રૂ. 680 કરોડ (રૂ. 460 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 57 ટકા વધી રૂ. 1328 કરોડ (રૂ. 848 કરોડ) થઇ છે. પરીણામ અંગે કંપનીના મેનેજીંગ ડિરેક્ટર વિનીત એસ. જૈને જણાવ્યું હતું  કે ઓપરેશન્સ અને મેઇન્ટેનન્સ માટે આધુનિક ટેક્નોલોજી…

Read More

ફુગાવાને અંકુશમાં લેવાનાં પગલાંના કારણે નિકાસમાં ઘટાડો થયો: FIEO પ્રમુખ ડૉ. શક્તિવેલ

આયાતમાં 44 ટકાની વૃદ્ધિ પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે ચિંતાનો વિષય ECLGS હેઠળ ધિરાણ મર્યાદામાં 25% વધારો કરી નિકાસો વધારવી જોઇએ માત્ર 0.76 ટકાના નજીવા ઘટાડા સાથે USD 35.24 બિલિયનની નિકાસ એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન મર્ચેન્ડાઇઝની નિકાસ 156.41 અબજ ડોલર નવી દિલ્હીઃ જુલાઈ 2022 માટેના માસિક ટ્રેડ ડેટા પર પ્રતિક્રિયા આપતા, FIEOના પ્રમુખ ડૉ. એ શક્તિવેલે જણાવ્યું હતું…

Read More