CORPORATE/ BUSINESS NEWS
આઇએચસીએલએ અમદાવાદમાં ચોથી જિંજર હોટેલ શરૂ કરી મુંબઈ: ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ અમદાવાદમાં આરટીઓ સર્કલ પર જિંજર હોટલની શરૂઆત કરી છે. આ હોટેલ બ્રાન્ડની લીન લક્ઝુરિયસ ડિઝાઇન અને સર્વિસ ફિલોસોફી આસપાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રસંગે આઇએચસીએલના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ દીપિકા રાવે કહ્યું હતું કે, જિંજર અમદાવાદ ખુલવાની સાથે…
