businessgujarat

MARKET MONITOR FOR NEXT WEEK

શેરબજારોની આગામી સપ્તાહની ચાલ ઉપર અસર કરી શકે આ મહત્વના ફેક્ટર્સ આરબીઆઇ મોનેટરી પોલિસી3-5 ઓગસ્ટ દરમિયાન આરબીઆઇની મોનેટરી પોલિસી બેઠક યોજાઇ રહી છે. જેમાં નિષ્ણાતો એવી ધારણા સેવે છે કે, બેન્ક 25-30 બેઝિસ પોઇન્ટનો વ્યાજદરમાં વધારો કરી શકે છે. ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતોઇન્ટરનેશનલ ક્રૂડની કિંમતો ભારતીય રૂપિયા માટે સતત ચિંતાનો વિષય રહી છે. ડોલર સામે રૂપિયાની…

Read More

MUTUAL FUND/ NFO LAUNCH NEWS

મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા લોન્ચ કરાયા ઈન્ડેકસ ફન્ડસ અને ઈટીએફસ મુંબઈ: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી) એ ફેકટર આધારિત ફન્ડસ એટલે કે મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈટીએફ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈન્ડેકસ ફન્ડ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈટીએફ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈન્ડેકસ ફન્ડના…

Read More

CORPORATE NEWS

એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ગાંધીનગરઃ એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે આજે એનએસઈ આઇએફએસસી માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એનએસઈ આઇએફએસસી-એસજીએક્સકનેક્ટની શરૂઆત થઈ છે. આ જોડાણ એનએસઈ આઇએફએસસી એક્સચેન્જમાં…

Read More

CORPORATE NEWS

ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજીપટેલે રેફકોલ્ડ ઈન્ડિયાનો પ્રારંભ કર્યો તા.8 થી 10 ડિસેમ્બર દરમ્યાન ગાંધીનગરમાં કોલ્ડ ચેઈન અને રેફ્રિજરેશન ઉદ્યોગના સોલ્યુશન્સ અંગે ય યોજાનાર સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સમાં ઈનોવેટીવ ટેકનોલોજીસ દર્શાવાશે અમદાવાદઃ રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રી સોલ્યુશન્સ અંગે દક્ષિણ એશિયાનું સૌથી મોટું પ્રદર્શન અને કોન્ફરન્સ તા.8 થી 10 ડિસેમ્બર દરમ્યાન યોજાશે. રેફકોલ્ડ ઈન્ડિયાની આગામી…

Read More

CORPORATE RESULTS AT A GLANCE

સિગ્નિટી ટેકનોલોજીસની આવક રૂ. 377.97 કરોડ, ચોખ્ખો નફો રૂ. 31 કરોડ મુંબઈ: એઆઈ અને આઇપી-સંચાલિત ડિજિટલ એશ્યોરન્સ અને એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની સિગ્નિટી ટેકનોલોજીસ લિમિટેડએ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે કુલ નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 31.00 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 22.60…

Read More

સેન્સેક્સ ડિસેમ્બર-2025 સુધીમાં 1,25,000ની સપાટી ક્રોસ કરે તેવો પ્રબળ આશાવાદઃ યસ સિક્યુરિટીઝ

અમર અંબાણી, હેડ, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ, યસ સિક્યુરિટીઝ સાથે ખાસ મુલાકાત બેન્કિંગ- ફાઇનાન્સ, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, આઇટી સ્મોલ- મિડકેપ્સ તેમજ પેઇન્ટ સેક્ટર્સનું રંગીન ભાવિ એસેટ મેનેજમેન્ટ, રિયલ એસ્ટેટ, બિલ્ડિંગ મટિરિયલ્સ, સિમેન્ટ અને ઓટો એન્સિલરી નવાં સેક્ટર્સ રહેશે 2022માં ભારતમાં મંદીની શક્યતા નથી, ગિગ ઇકોનોમિમાં જંગી વૃદ્ધિ સાથે 8 કરોડ રોજગારીની તક ઇન્ટરનેશનલ ક્રૂડની કિંમત 90-110…

Read More

MARKET TRENDS AT A GLANCE

સેન્સેક્સ 1041 પોઇન્ટના ઉછાળા સાથે 56857 પોઇન્ટ, નિફ્ટી 16900 ક્રોસ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3479 પૈકી 1830 (52.60 ટકા) સ્ક્રીપ્સમાં સુધારો અને 1510 (43.40 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો ગુરુવારે વિદેશી સંસ્થાઓની રૂ. 1637.69 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 600.29 કરોડની નેટ ખરીદી બેન્કિંગ, ફાઇનાન્સ, રિયાલ્ટી, આઇટી- ટેકનોલોજી, મેટલ્સ અને પાવર ઇન્ડાઇસિસમાં તેજીનો કરંટ સ્મોલકેપ…

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્વાસ વધ્યો, 2021-22માં 2.66 કરોડ નવા SIP શરૂ

SIP રીટેન્શન FY21માં 39% થી સુધરી FY22માં 58%ની સપાટીએ પહોંચ્યું SIP એકાઉન્ટ્સની સંખ્યા 90 ટકા વધી 2.66 કરોડ થઈ SIP રીટેન્શન FY21માં 39% થી સુધરી FY22માં 58% થયા 2021-22માં 2.66 કરોડ SIP ખાતા ખુલવા સામે 1.11 કરોડ બંધ/ પરિપક્વ થયા અમદાવાદઃ કોરોના મહામારી બાદ સર્જાયેલી નાણાકીય ક્રાઈસિસમાં બચત વૃત્તિનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. રિટેલ…

Read More