businessgujarat

CORPORATE RESULTS AT A GLANCE

તાતા પાવરના Q1FY23 ચોખ્ખા નફામાં 90 ટકા વૃદ્ધિ તાતા પાવર લિ.એ જૂન-22નાં અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 90 ટકા વૃદ્ધિ સાથે રૂ. 884 કરોડ (રૂ. 466 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 48 ટકા વધી રૂ. 14776 કરોડ (રૂ. 9974 કરોડ) થઇ છે. જ્યારે EBITDA 11 ટકા ઘટાડા સાથે રૂ. 2107 કરોડ…

Read More

CORPORATE PHOTO STORY

SVPI એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલના કામનો પ્રારંભ • અમદાવાદ એરપોર્ટ પર ઈન્ટીગ્રેટેડ કાર્ગો ટર્મિનલ બિલ્ડીંગનું કામ શરૂ• નવા કાર્ગો ટર્મિનલનો પ્રથમ તબક્કો લગભગ 1 વર્ષમાં તૈયાર થશે અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવા કાર્ગો ટર્મિનલનું બનાવવાનું કામ ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આગામી 30 વર્ષમાં થનારી કાર્ગો વૃદ્ધિને ધ્યાનમાં રાખીને નવા…

Read More

CORPORATE/ BUSINESS NEWS

રોયલ સુંદરમે સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી  ચેન્નઇ: વર્ષ 2000માં ઉદારીકરણ બાદ ભારતમાં ખાનગીક્ષેત્રની પ્રથમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની રોયલ સુંદરમ્ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તમિળ નાડુમાં કુમ્બકોનમમાં મુખ્યાલય ધરાવતી ખાનગીક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સાધતી સિટી યુનિયન બેંક સાથે બેંકેશ્યોરન્સ ભાગીદારી કરી છે. આ વ્યવસ્થાથી બેંકના ગ્રાહકો તેની 727 બ્રાન્ચ ઉપર રોયલ સુંદરમ્ની બેસ્ટ-ઇન-ક્લાસ જનરલ ઇન્સ્યોરન્સ…

Read More

UPCOMING IPO AT A GLANCE

IPO: SAI SILK (KALAMANDIR)નો Rs. 600નો IPO આવી રહ્યો છે દક્ષિણની કાપડ ઉદ્યોગની રિટેલર સાઈ સિલ્ક્સ (કલામંદિર) લિમિટેડ (SSKL) એ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કરવા માટે SEBI પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ IPOમાં રૂ. 600 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય કંપનીના પ્રમોટર્સ અને…

Read More

STOCKS TO WATCH AT A GLANCE

GAILની બુધવારે બોનસ માટે મિટિંગઃ જુલાઇ-19માં આપ્યું હતું 1:1 બોનસ સરકારી કંપની GAILની બોનસ શેર્સ માટેની મિટિંગ બુધવારે મળી રહી છે. કંપનીએ છેલ્લે જુલાઇ-19માં એક શેરે એક બોનસ શેર્સ ફાળવ્યા હતા. આ સરકારી કંપનીનો સ્ટોક 52 સપ્તાહના તળિયેથી 13% વધ્યો છે. હવે બોનસ શેર વહેંચવાની તૈયારી કરી રહી છે. BSE ફાઇલિંગમાં, GAIL એ જણાવ્યું હતું…

Read More

STOCKS TO WATCH AT A GLANCE

ક્રિસિલે જાહેર કર્યું 800 ટકા ડિવિડન્ડ, રૂ. 1ના શેર ઉપર રૂ. 8 ડિવિડન્ડ કંપનીઓના ત્રિમાસિક પરિણામો બહાર આવી રહ્યા છે. એક તરફ જ્યાં રોકાણકારો આ જોઈને આગળની વ્યૂહરચના બનાવી રહ્યા છે તો બીજી તરફ કંપનીઓ પણ આના આધારે ડિવિડન્ડ આપવાનું નક્કી કરી રહી છે. ફાઇનાન્સ સેક્ટરની કંપની ક્રિસિલ લિમિટેડેના શેરે આ વર્ષે 14.05% વળતર આપ્યું…

Read More

MUTUAL FUN NEWS: NFO NEWS

બરોડા BNP પરિબા ફ્લેક્સી કેપ ફંડ NFO 25 JULYએ ખુલ્યો એનએફઓ તા. 25 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે ફંડનું સંચાલન બરોડા BNP પરિબા એસેટ મેનેજમેન્ટ કરશે અમદાવાદઃ બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા BNP પરિબા ફ્લેક્સી કેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે એક ડાયનેમિક ઇક્વિટી સ્કીમ છે. ફંડ તમામ ક્ષેત્રો અને માર્કેટ…

Read More

CORPORATE AND BUSINESS NEWS

­­ એચએફસીએલએ નિકાસની આવકમાં 167 ટકાની વૃદ્ધિ નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ, રેલવે અને સંરક્ષણ ક્ષેત્રો માટે હાઇ-એન્ડ ટેલીકોમ ઉપકરણ, ઓપ્ટિકલ ફાઇબર અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ એન્ડ કમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સના ઉત્પાદનમાં કામગીરી ધરાવતી ટેકનોલોજી એન્ટરપ્રાઇઝ એચએફસીએલ લિમિટેડ (“એચએફસીએલ”)એ 30 જૂન, 2022ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના બિનહિસાબી નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે…

Read More