businessgujarat

CORPORATE NEWS/ TRENDS

જીમ અને યોગાના વર્ગો માટેની માગમાં 234 ટકાનો વધારોઃ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરો અને નગરોમાં ફિટનેસ વર્ગો માટેની માગમાં વધારો જોવા મળ્યો જીમ માટેની માગ ટિઅર-1 શહેરોમાં દિલ્હી અને મુંબઈ બંનેમાં સૌથી વધુ હતી જીમ માટેના સર્ચમાં ટિઅર-1 શહેરોમાં વાર્ષિક ધોરણે 280 ટકાનો અને ટિઅર-2 શહેરોમાં 276 ટકાનો વધારો થયો…

Read More

Morning Techno/ fundamental Levels for Metals and Energy

બુલિયન મજબૂત યુએસ ડોલર અને વધુ વ્યાજની સંભાવનાના પરિણામે વધતી જતી ફુગાવા, સોનાનો સામનો કરવા માટે મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા દરમાં વધારો કિંમતો લગભગ એક વર્ષમાં તેમની સૌથી નીચી સપાટીએ આવી ગઈ છે. ગુરુવારે, યુરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજ દરોમાં વધારો કરશે. 11 વર્ષમાં પ્રથમ વખત, અપેક્ષા કરતા વધુ મોટું પગલું બની રહ્યું છે. યુએસ ફેડરલ…

Read More

RIL: Q1 રિઝલ્ટ| ચોખ્ખો નફો 46.3 ટકા વધી રૂ. 17955 કરોડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ એપ્રિલ-જૂન-22ના ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 46.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17955 કરોડ (રૂ. 12273 કરોડ) નોંધાવ્યો છે. જોકે આગલાં ત્રિમાસિકના રૂ. 16203 કરોડ સામે કંપનીનો નફો 11 ટકા વધ્યો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવકો 54.5 ટકા વધી રૂ. 2.23 લાખ કરોડ (રૂ. 1.44 લાખ કરોડ) થઇ છે. જે માર્ચ-22ના ત્રિમાસિક માટે…

Read More

Q1 CORPORATE RESULTS

જેએસડબ્લ્યૂ સ્ટીલનો નફો 86 ટકા ઘટ્યો, નિકાસો 26 ટકા ઘટી મોંઘવારી, સપ્લાય અડચણોની અસર મેટલ ઈન્ડસ્ટ્રીને  શેર ત્રિમાસિક 24 ટકા તૂટ્યો, લોંગ ટર્મ આઉટલૂક બુલિશ ટોચની સ્ટીલ ઉત્પાદક જેએસડબ્લ્યૂએ જૂન ત્રિમાસિકના અંતે પૂર્ણ થતાં પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 838 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 5904 કરોડ સામે 85.8 ટકા ઘટ્યો છે….

Read More

રિલાયન્સ જિયોનો Q1 ચોખ્ખો નફો 24 ટકા વધી રૂ. 4335 કરોડ

EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 220 bps વધી 50.1 ટકા સિક્વન્સિયલ ધોરણે 20 બીપીએસ ઘટાડા સાથે ફ્લેટ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયો ઇન્ફોકોમએ જૂન-22ના અંતે પૂરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4335 કરોડ (એપ્રિલ-જૂન-21 માટે રૂ. 3501 કરોડ) નોંધાવ્યો છે. જોકે, કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 4173…

Read More

CRYPTO WEEKLY ROUND-UP AT A GLANCE

બિટકોઈનમાં સાપ્તાહિક 13 ટકા, ઈથેરિયમમાં 34 ટકાનો ઉછાળો Ahmedabad: વૈશ્વિક મંદી, જિયો-પોલિટિકલ ક્રાઈસિસની સાથે સાથે ટેરા-લુના કૌંભાંડના કારણે ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીનો માહોલ છવાયો હતો. પરંતુ શેર બજારોની જેમ ક્રિપ્ટો માર્કેટમાંથી પણ મંદીના વાદળો દૂર થતાં નજરે ચડી રહ્યાં છે. છેલ્લા પાંચ દિવસથી એકધારી તેજીના કારણે બિટકોઈન 1 માસ બાદ 24 હજાર ડોલરની…

Read More

અમેરિકામાં 3 ભારતીયોની ક્રિપ્ટોમાં કૌંભાંડ કરવા બદલ ધરપકડ

હજી ક્રિપ્ટોમાં રેગ્યુલેશનના વાંધા છે ત્યાં ઈનસાઈડર ટ્રેડિંગ શરૂ “Crypton” ક્રિપ્ટોન ન્યૂક્લિયર વેપનનું નામ અને સ્વરૂપ તમે કોઇએ જોયેલું છે..? ના જોયું હોય તો 1993માં અક્ષય કુમાર સ્ટારર વક્ત હમારા હૈ મૂવી જોઇને ખ્યાલ આવી જશે કે એ જમાનામાં પણ ક્રિપ્ટો વર્ડ કેટલો કુ-પ્રચલિત હતો. ત્રણ દાયકા બાદ ફરી એકવાર ક્રિપ્ટો વર્ડ સમગ્ર વર્લ્ડમાં ધૂમ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મહિન્દ્રાની સ્કોર્પિયો-Nના ઓટો અને 4WD માટે પ્રારંભિક કિંમત જાહેર મુંબઈ: ભારતમાં એસયુવી સેગમેન્ટમાં પથપ્રદર્શક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે વર્ષની સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી એસયુવી – ઓલ-ન્યૂ સ્કોર્પિયો-Nના ઓટોમેટિક અને 4WD વેરિઅન્ટ માટે પ્રારંભિક કિંમતોની જાહેરાત કરી હતી. સેગમેન્ટમાં સૌપ્રથમ ટેકનોલોજી અને ખાસિયતો સાથે સજ્જ સ્કોર્પિયો-Nનો ઉદ્દેશ દેશમાં નવી પેઢીના, અધિકૃત એસુયવી ઉત્સાહીઓને ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ…

Read More