Corporate Results
બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો બમણો થયો સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાનો માર્ચ ત્રિમાસિક સ્ટેન્ડઅલોન નફો બમણો વધી રૂ. 606 કરોડ થયો છે. ગતવર્ષે રૂ. 205 કરોડ હતો. કુલ આવકો વધી રૂ. 11443.46 કરોડ (રૂ. 11155.53 કરોડ) થઈ છે. નેટ એનપીએ સુધરી 2.34 ટકા નોંધાઈ છે. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો રૂ. 3404.70 કરોડ (રૂ. 2160.30 કરોડ)…
