Corporate Results
હિન્દુસ્તાન પેટ્રોલિયમનું શેરદીઠ રૂ. 14 ડિવિડન્ડ હિન્દુસ્તાન પેટ્રોલિયમની માર્ચ-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટેની આવકો 1 લાખ કરોડથી વધી છે. માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 106533.84 કરોડની કુલ આવકો નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 85754.76 કરોડ હતી. જો કે, ચોખ્ખો નફો ઘટી રૂ. 2018.45 કરોડ (રૂ. 3060.70 કરોડ) રહ્યો છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 14 પેટે…
