businessgujarat

CORPORATE NEWS

મેઘમણિ ફાઇનકેમનો ગ્રીન એનર્જીમાં પ્રવેશ, પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે ક્લોર-આલ્કલી અને તેના મૂલ્ય વર્ધક ડેરિવેટિવ્સની ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (એમએફએલ)એ પવન-સૌર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે રિન્યૂ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરી છે. આ જોડાણ પુનઃપ્રાપ્ય ઊર્જા સેગમેન્ટમાં એમએફએલના પ્રવેશનું સૂચક છે તથા ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા સતત કટિબદ્ધતા…

Read More

યશોવર્ધન સાબુની ઇથોસના IPOમાં રોકાણકારો વગર સાબુએ….

ઇથોસ લિ.ના એમડી યશોવર્ધન સાબુની આગેવાની હેઠળ રૂ. 873ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે આજે આઇપીઓનું લિસ્ટિંગ 8 ટકા નેગેટિવ રિટર્ન સાથે લિસ્ટિંગ થવા સાથે રોકાણકારો વગર સાબુએ….. ની લાગણી અનુભવી રહ્યા છે. જોકે, રિટેલ રોકાણકારોએ આ ઇશ્યૂને પહેલેથી મોળો પ્રતિસાદ આપ્યો હતો અને રિટેલ પોર્શન માત્ર 84 ટકા જ ભરાયો હતો. લક્ઝરી જેમ્સ, જ્વેલરી અને…

Read More

વન નેશન વન ટેક્સ પોલિસી માટે FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનની માગ

દેશભરના 1.5 કરોડ રિટેલર્સની પડી રહેલી હાલાકી, સરકારની જીએસટી આવકમાં પણ ઘટાડો દેશભરમાં વન નેશન વન ટેક્સ પોલિસી લાગુ પાડવા માટે સરકારને ભલામણ કરવા સાથે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિયેશન અને કેમિસ્ટ એસોસિયેશન દ્રારા ડિફરન્શિયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કંપનીઓને કિંમત…

Read More

Review for the week: સેન્સેક્સ 56000 વટાવે તો સુધારાની શરૂઆત સમજવી

વૈશ્વિક શેરબજારોની સ્થિતિ શુક્રવારે અમેરિકાનો ડાઉ જોન્સ 33213.55ના સ્તરે બંધ રહ્યો. આ આંકે દૈનિક 1.76%,સાપ્તાહિક 6.24% અને માસિક 0.71%નો વધારો નોંધાવ્યો છે. નાસદાકે દૈનિક 3.33% અને સાપ્તાહિક 6.84%ના ગેઇન સાથે 12131.13 બંધ આપ્યુ પણ એ માસિક ધોરણે 1.65% ડાઉન જ રહ્યો છે. એસએન્ડપી-500 દૈનિક 2.47% વધી 4158.23 બંધ  રહ્યો અને સાપ્તાહિક 6.58% તેમ જ માસિક…

Read More

નિફ્ટી 16250 જાળવીને 16750 તરફ ધસે તેવો આશાવાદ

આગામી સપ્તાહે ટેકનિકલ્સ અનુસાર માર્કેટની દિશા અને દશા કેવી રહી શકે તે અંગે થોડી ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે, નિફ્ટીએ 16300 આસપાસ શુક્રવારે શરૂ કર્યા બાદ બુલિશ હેમર કેન્ડલસ્ટીક ડેઇલી ચાર્ટ ઉપર દર્શાવી છે. એટલુંજ નહિં, 20- Day સિમ્પલ મૂવિંગ એવરેજ ઉપર બંધ આપ્યું છે. હવે 200- Day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 16750 પોઇન્ટ…

Read More

જીએસએફસીનો નફો 91 ટકા વધ્યો, રૂ. 2.5 ડિવિડન્ડ

2-3 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ ઉપર 25-30 ટકા રિટર્નનો આશાવાદઃ નિષ્ણાતો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.એ જાન્યુઆરી-માર્ચ દરમિયાન રૂ. 285.65 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 149.84 કરોડ સામે 90.60 ટકા વધ્યો છે. કુલ આવકો વધી રૂ. 2099.40 કરોડ (રૂ. 1809.44 કરોડ) થઈ છે. શેરદીઠ કમાણી રૂ. 3.95 વધી રૂ. 7.71 રહી છે. કંપની…

Read More

પારાદીપ ફોસ્ફેટનું 4.64 ટકા પ્રિમિમયે લિસ્ટિંગ

પારાદીપ ફોસ્ફેટનો આઇપીઓ આજે રૂ. 42ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 43.55ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 47.25 થયો હતો. પરંતુ હેવી પ્રોફીટ બુકીંગના કારણે એક તબક્કે નીચામાં 42.95 થઇ છેલ્લે રૂ. 43.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1.95 (4.64 ટકા) રિટર્ન પ્રથમ દિવસે આપી રહ્યો છે. મેઈન બોર્ડ ખાતે…

Read More

નિફ્ટી માટે 16050- 16000 મહત્વની ટેકાની સપાટી

બેન્કિંગ- ફાઇનાન્સ, મેટલ અને મિડકેપ્સમાં એફએન્ડઓ પૂર્વે રાહત રેલી આ શેર્સ ઉપર રાખો વોચ: રિલાયન્સ, મારૂતિ સુઝુકી, બીસીજી, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇટીસી, તાતા પાવર નિફ્ટી માટે ટેકનિકલી 16050- 16000 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા છે. આ સપાટી ક્રોસ કર્યા બાદ નિફ્ટી ઉપરમાં 16300- 16375 પોઇન્ટ સુધી સુધરવાની શક્યતા રહેલી છે….

Read More