સ્ટોક સ્પેસિફિક ઇન્ટ્રાડે પિક્સઃ રિલાયન્સ સિક્યુરિટીઝની નજરે
ગૉદરેજ પ્રોપર્ટી (બંધ: 1667) વેચોઃ રૂ. 1680-1690ની રેન્જમાં રૂ. 1640ના ટાર્ગેટ માટે રૂ. 1710ના કડક સ્ટોપ લોસ સાથે શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય. હેવલ્સ બંધ: 1249) વેચોઃ રૂ. 1290ના કડક સ્ટોપ લોસ સાથે રૂ. 1240 ના લક્ષ્ય માટે રૂ. 1270-1280ની રેન્જમાં શોર્ટ પોઝિશન શરૂ કરી શકાય. MFSL (બંધ: 780) ખરીદોઃ, રૂ. 760 ના કડક સ્ટોપ…
