businessgujarat

Q1FY25 EARNING CALENDAR AT A GLANCE

08.08.2024 ABB*, AJMERA, APLLTD, ARTEMISMED,* ASTRAL*, ASTRAZEN, AVALON, AWHCL, AZAD, BAYERCROP, *BHARATFORG*, BHARATGEAR, *BIOCON*, BIRLACORPN, CARYSIL, *COCHINSHIP*, *CONCOR*, COSMOFIRST, DREAMFOLKS, *EICHERMOT*, EUREKAFORBE, GALAXYSURF, GREAVESCOT, GRSE, GSPL, GUJALKALI, HBLPOWER, HITECHCORP, IFCI, INDIASHLTR, *IRCON*, JGCHEM, KHADIM, KOPRAN, KPIGREEN, *LICI*, LUMAXIND, MEDANTA, MINDACORP, *MRF*, MUNJALAU, NIACL, NOCIL, OIL, *PAGEIND*,  PCBL, RKSWAMY, *RVNL*, *SAIL*, SEAMECLTD, SHILPAMED, SNOWMAN, *SOBHA*, SUTLEJTEX,…

Read More

સેમસંગે ભારત- સ્પેસિફિક AI વૉશિંગ મશીનને આ મહિને લૉન્ચ કરવાની તૈયારી કરી

ગુરુગ્રામ, 7 ઓગસ્ટ: સેમસંગે તેના આગામી AI- પાવર્ડ લોન્ડ્રી સ્પેશિયાલિસ્ટ ની જાહેરાત કરી છે. નવા લોન્ચ સાથે, સેમસંગ ભારતીય ગ્રાહકોના લોન્ડ્રી અનુભવમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. નવું, AI- પાવર્ડ વૉશિંગ મશીન, અદ્યતન તકનીકને દૈનિક દિનચર્યાઓમાં એકીકૃત રીતે મિશ્રિત કરશે, જે તેને સરળ અને વધુ કાર્યક્ષમ બનાવીને લોન્ડ્રી કરવાની રીતમાં પરિવર્તન લાવવાનું વચન આપે છે….

Read More

ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી

નવી દિલ્હી, 7 ઓગસ્ટ: ભારતની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન કંપની અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ જાહેર કરતા ખુશી અનુભવે છે કે તેનો અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રતિષ્ઠિત “પ્રોડક્ટ ઓફ ધ યર 2024”ના એવોર્ડથી સન્માનિત થયો છે. પ્રોડક્ટ ઓફ ધ યરની 16મી આવૃત્તિમાં મળેલું આ સન્માન અમારા ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોડક્ટ ઇનોવેશનના પ્રયાસો અને…

Read More

કોટક પ્રાઈવેટ દ્વારા મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ઉત્કૃષ્ટતાનાં 20 વર્ષની ઉજવણી

મુંબઈ, 7 ઓગસ્ટ: કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ” અથવા “કોટક”)નો વિભાગ કોટક પ્રાઈવેટ બેન્કિંગ દ્વારા તેની સૌપ્રથમ મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ભારતીય ખાનગી બેન્કિંગ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના બે દાયકાની ગૌરવભેર ઉજવણી કરે છે. આ માઈલસ્ટોન ભારતની અગ્રણી ખાનગી બેન્કિંગ કંપનીમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે. કેમ્પેઈમાં પ્રિંટ એડ્સ, આઉટ-ઓફ-હોમ (ઓઓએચ) ડિસ્પ્લેઝ અને ડિજિટલ મંચોનો સમાવેશ…

Read More

ગોલ્ડી સોલાર ઓલમ્પિક વિજેતા ભારતીય ખેલાડીઓના ઘરોને સોલરાઇઝ કરશે

સુરત, ગુજરાત, 06 ઓગસ્ટ, 2024: ભારતમાં ગુણવત્તા પ્રત્યે સૌથી સચેટ બ્રાન્ડ ગોલ્ડી સોલારે ભારતના ઓલમ્પિક મેડાલિસ્ટને સન્માનિત કરવા એક વિશિષ્ટ પહેલની જાહેરાત કરી છે. પેરિસ ઓલમ્પિક 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓના સન્માનમાં ગોલ્ડી સોલાર ભારતના દરેક ઓલમ્પિક વિજેતા ખેલાડીના ઘરને સોલરાઇઝ કરશે. ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઇશ્વર ધોળકીયાએ જણાવ્યું હતું કે,…

Read More

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિના ઉત્તરાધિકારીઓની જાહેરાત

અદાણી જૂથની  $213 બિલિયનની માર્કેટકેપ સંભાળવા નવી પેઢી તૈયાર અમદાવાદ, 7 ઓગસ્ટ: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ નિવૃત્તિ લેવાની અચાનક જાહેરાત કરી સૌને આસ્ચર્યચકિત કરી દીધા છે. 62 વર્ષીય બિઝનેસમેન ગૌતમભાઈએ 70 વર્ષની વયે તેમનું પદ છોડવાની જાહેરાત કરી છે. હવે 2030ના દાયકાના પ્રારંભમાં અદાણી ગ્રુપનું સુકાન નવી પેઢીના હાથમાં આવશે. જો કે અદાણી જૂથનું…

Read More

કોરોમંડલ ઇન્ટરનેશનલે શંકરસુબ્રમણ્યનને એમડી અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યાં

નવી દિલ્હીઃ, 7 ઓગસ્ટ: કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ (સીઆઇએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ શંકરસુબ્રમણ્યનની 07 ઓગસ્ટ, 2024થી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. શંકરસુબ્રમણ્યન બહોળો અનુભવ ધરાવે છે તથા ચીફ ફાઇનાન્સ ઓફિસર અને બિઝનેસ હેડ તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે….

Read More