શેરબજારમાં ભારે ઉથલ-પાથલનો માહોલ જારી, એઆઈ વિક્ષેપ સહિત વૈશ્વિક પડકારોનો ભય
અમદાવાદ, તા.24 ફેબ્રુઆરી ભારતીય શેરબજારો વૈશ્વિક પડકારોના પગલે ભારે વોલેટાઈલ રહેવાની શક્યતા છે. સેન્સેક્સ અને નિફ્ટી50 આજે નીચા મથાળે ખૂલે તેવી સંભાવના માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પણ 98 પોઈન્ટના ડિસ્કાઉન્ટે ખૂલ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરતાં નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો, પરંતુ ટ્રમ્પને તેની વિપરિત જ વલણ અપનાવ્યું…
