અદ્વિત જ્વેલ્સનો IPO 23 જૂને ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 130- 138
ઇશ્યૂ ખૂલશે તા. 23 જૂન ઇશ્યૂ બંધ થશે 25 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 130- 138 બીડ લોટ 100 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 18 જૂન: અદ્વિત જ્વેલ્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- પ્રતિ મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 130/- થી રૂ. 138/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી…
