BSEએ સપ્ટેમ્બર દરમિયાન 315 રોકાણકારોની કંપની વિરુદ્ધની ફરિયાદોનો નિકાલ કર્યો
અમદાવાદઃ વિવિધ લિસ્ટેડ 203 કંપનીઓ વિરુદ્ધ રોકાણકારો તરફથી સપ્ટેમ્બર માસ દરમિયાન મુંબઇ શેરબજાર (બીએસઇ)ના 344 ફરિયાદો મળી હતી. આગલાં વર્ષના તેટલાં જ ગાળા દરમિયાન બીએસઇને મળેલી 208 કંપનીઓ સામેની 351 ફરિયાદોનો નિકાલ કરાયો હતો.
કંપની પ્રકાર
મળેલી ફરીયાદો
ફરિયાદોનો નિકાલ
એક્ટિવ કંપની સામે
સસ્પેન્ડ કંપની સામે
કુલ
એક્ટિવ કંપની સામે
સસ્પેન્ડ કંપની સામે
કુલ
I
19
0
19
26
1
27
II
151
3
154
136
6
142
III
0
0
0
0
0
0
IV
71
0
71
86
1
87
V
5
0
5
4
0
4
VI
93
2
95
86
5
91
કુલ
339
5
344
338
13
351
બીએસઇને નીચેની કેટેગરી અનુસાર મળેલી ફરિયાદોની યાદી
Type I
રિફંડ, ઇન્ટરેસ્ટ, રિડમ્પ્શન સહિતના નાણા નહિં મળવા અંગે
Type II
ડિમેટ અને ફિજિકલ શેર્સ નહિં મળવા અંગે
Type III
ડેટ સિક્યુરિટીઝ નહિં મળવા અંગે
Type IV
ડિવિડન્ડ, બોનસ, રાઇટ સહિતના કોર્પોરેટ લાભો નહિં મળવા અંગે
Type V
ડેટ સિક્યુરિટીઝમાં વિલંબ બદલ વ્યાજ નહિં ચૂકવવા અંગે