GP પેટ્રોલિયમ્સની નફાકારકતામાં મજબૂતી, ઓપરેટિંગ માર્જિન વધ્યા

મુંબઈ, 21 મે 2026: GP પેટ્રોલિયમ લિમિટેડ (GPPL), ભારતની અગ્રણી લ્યુબ્રિકન્ટ ઉત્પાદક કંપનીઓમાંની એક, વધતી નફાકારકતા, વિસ્તરતી ઈન્ડસ્ટ્રિયલ પ્રેઝન્સ અને ઓટોમોટિવ તથા ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં સ્ટ્રોંગ માર્કેટ રીચના આધારે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. NSE અને BSE પર લિસ્ટેડ કંપની હવે હાઈ-માર્જિન મેન્યુફેક્ચરિંગ આવકનો હિસ્સો વધારવા અને નીચા માર્જિન ધરાવતા ટ્રેડિંગ બિઝનેસ પરની નિર્ભરતા…

Read More

આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે વેલનેસ-ફર્સ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ‘એક્ટિવ યુવા’ લોન્ચ કર્યો

હેલ્થ રીટર્ન્સ ™  દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પુરસ્કૃત કરવામાં આવશે OPD, વેલનેસ અને આવક સુરક્ષાનાં લાભો સાથે વીમાને ક્લેમથી પણ આગળ વિસ્તારે છે અમદાવાદ, 21 મે: આદિત્ય બિરલા કેપિટલની હેલ્થ ઇન્સ્યોરન્સ શાખા, આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (“ABHICL”), એ આજે ‘એક્ટિવ યુવા’ (Activ Yuva) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક સ્વાસ્થ્ય-કેન્દ્રિત ઇન્સ્યોરન્સ પ્લાન છે…

Read More

MARKET LENS: નિફ્ટી માટે 23800-2400નું લેવલ ક્રોસ કરવું અતિ મહત્વનું, ત્યાં સુધી સૂર સાવચેતીનો

જો નિફ્ટી તેની રિકવરી લંબાવશે, તો 23,800 ઝોન મુખ્ય રેઝિસ્ટન્સ ક્ષેત્ર તરીકે કાર્ય કરશે તેવી અપેક્ષા છે. આ લેવલથી ઉપર 23,900-24,000 માટેનો દરવાજો ખોલી શકે છે, જે એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ રહે છે. જોકે, 23,800ની નીચે રહેવાથી બજાર કોન્સોલિડેટિવ મોડમાં રહી શકે છે, નિષ્ણાતોના મતે 23,400 મુખ્ય સપોર્ટ તરીકે કાર્ય કરશે. Stocks to Watch: ApolloHospitals, SammaanCapital,…

Read More

Low R&D spend at ~0.6-0.7% of GDP Hampers India’s Manufacturing Growth: CareEdge Ratings

Mumbai, 20th May 2026: According to CareEdge Ratings, India should target to increase its R&D spend to ~2% by 2035 in-line with its Asian peers, to enhance the share of manufacturing in GDP, which will require, greater private-sector participation, stronger innovation ecosystems and improved research-to-commercialisation pipelines. India’s manufacturing sector output expanded at a compounded annual…

Read More

દુનિયાની ટોપ-100માંથી ભારતીય કંપનીઓ આઉટ: RIL, એરટેલ, TCSની માર્કેટ વેલ્યુ ઘટી

માર્કેટ વેલ્યુના આધારે દુનિયાની ટોપ-100 કંપનીઓની યાદીમાંથી ભારતની કંપનીઓએ સ્થાન ગુમાવ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025ની શરૂઆત સુધી આ ગ્લોબલ યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને TCS સામેલ હતી, પરંતુ હવે આ યાદીમાં એક પણ કંપની સામેલ નથી. અમદાવાદ, 20 મેઃ શેરબજારમાં સતત ઘટાડાને કારણે આ ભારતીય કંપનીઓની વેલ્યુ ઘટી છે….

Read More

મ્યુચ્યુઅલ ફંડમાં યુનિક રોકાણકારોમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 26% છે

મહિલાઓ AUMના સંદર્ભમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક ટોચના 3 રાજ્યો મહિલા રોકાણકારોએ SIP સંપત્તિમાં 4.37 ગણો વધારો નોંધાવ્યો હતો અમદાવાદ, 20 મેઃ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટેની જાગૃતિ અને મૂડીરોકાણના મામલે પણ મહિલા રોકાણકારો પુરુષ સમોવડી પૂરવાર થઇ રહી છે. મહિલા રોકાણકારોનો કુલ AUM હિસ્સો સતત વધી રહ્યો છે. AMFIના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025 સુધીમાં મહિલા…

Read More

મોર્નિંગ મંત્રઃ નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે રેન્જ 23,300-23,800ની જોવા મળે તેવી શક્યતા

જ્યાં સુધી નિફ્ટી 23,800ની ઉપર નિર્ણાયક બંધ ન આપે ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહેવાની અપેક્ષા છે, જેમાં 23,400 તાત્કાલિક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરશે. જોકે, નિષ્ણાતોના મતે, 23,800 ની ઉપર, તેજીવાળાઓ ઇન્ડેક્સને 24,000 તરફ લઇ જવા પ્રયાસ કરી શકે છે, ત્યારબાદ 24,300 સુધીનો ટાર્ગેટ જોવા મળે તેવી ધારણા છે. અમદાવાદ, 20 મેઃ શેરબજારોને સુધારા માટે…

Read More

31% SIP રોકાણકારો 5 વર્ષથી વધુ સમય માટે રોકાણ કરે છે

અમદાવાદ, 20 મેઃ મ્યુચ્યુઅલ ફંડ્સની રેગ્યુલર સ્કીમ્સ લાંબા ગાળાના રોકાણ તરફ દોરી જાય છે, જેમાં SIP AUMના 35% પાંચ વર્ષથી વધુ સમય માટે રોકાણ કરે છે જ્યારે ડાયરેક્ટ સ્કીમ્સ નવી સંપત્તિ તરફ દોરી જાય છે, જેમાં 29% એક વર્ષથી ઓછી મુદતના રોકાણમાં હોય છે. માર્ચ 2026 સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના SIP AUMના વિશ્લેષણમાં જાણવા મળ્યું…

Read More