Pavagadhi Shah& Asso. અને Doshi RC& Co. (DRC)CA ફર્મ્સનું Manubhai& Shah LLP સાથે વિલય

અમદાવાદ, 2 જુલાઇ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના અવસર પર, પાંચ દાયકાની પરંપરા ધરાવતી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ફર્મ Manubhai & Shah LLP એ આજે અમદાવાદ સ્થિત Pavagadhi Shah & Associates અને પુણે સ્થિત, ચાર દાયકાની પરંપરા ધરાવતી અકાઉન્ટિંગ અને એડવાઇઝરી ફર્મ Doshi R C & Co. (DRC) – બન્ને નું Manubhai & Shah LLPમાં વિલયની જાહેરાત કરી છે….

Read More

Alembic Pharmaceuticals Limited announces USFDA Final Approval for Dapsone Gel, 5%

Mumbai, 30th June: Alembic Pharmaceuticals Limited (Alembic) today announced that it has received final approval from the US Food & Drug Administration (USFDA) for its Abbreviated New Drug Application (ANDA) Dapsone Gel, 5%. The approved ANDA is therapeutically equivalent to the reference listed drug product (RLD), Aczone Gel, 5%, of Almirall, LLC. Dapsone Gel is…

Read More

ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ   સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

અમદાવાદ, 28 જૂન: ભારતભરના સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને તેઓની સમસ્યાઓ ઉકેલતી પ્રતિભાઓને શોધીને અને તેમને પીઠબળ આપવા માટે ’વંદે ભારતમ’નામે એક રાષ્ટ્રીય પહેલનો અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ૨૪ જૂને ​​પોતાના ૬૪મા જન્મદિનના અવસરે આરંભ કર્યો છે. ભારતના પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રોની બહારના આશાસ્પદ વિચારશીલો અને ઉદ્યોગ સાહસિક પ્રતિભાઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી તરતો…

Read More

આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં નિકોલમાં નવી બ્રાન્ચ સાથે ગુજરાતમાં વિસ્તરણ કર્યું

અમદાવાદ, ગુજરાત, 25 જૂન, 2026: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડની પેટા કંપની તથા અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપની આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (ABHFL) અમદાવાદમાં નિકોલ ખાતે નવી બ્રાન્ચના શુભારંભ સાથે ગુજરાતમાં તેની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે. દેશભરમાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું વિસ્તરણ કરવાના તેના વ્યાપક પ્લાન અંતર્ગત નવી બ્રાન્ચ શરૂ કરાઇ છે. આ ઉમેરા સાથે આદિત્ય બિરલા હાઉસિંગ…

Read More

વર્ષ ૨૫-૨૬ માં હાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. ૧. લાખ કરોડથી વધુનું વિક્રમી મૂડી રોકાણ કર્યુઃ ગૌતમ અદાણી

અમદાવાદ, 25 જૂનઃ સમૂહના ઇતિહાસમાં કેટલાક વર્ષો એવા હોય છે જે સીમાચિહ્નોથી વિશેષ હોવા સાથે તે નિર્ણાયક વર્ષો બની જાય છે – જે વર્ષો વિશ્વાસની શક્તિ પુરવાર કરે છે, જે વર્ષો સ્થિતિસ્થાપકતાની શક્તિ દર્શાવે છે,  આ વર્ષો સ્પષ્ટતાની વાટ જોનારાઓ અને અસ્થિરતામાંથી નિર્માણ કરનારાઓ વચ્ચેનો ફરક દર્શાવે છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬ આપના અદાણી સમૂહ માટે…

Read More

અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ  લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

મુન્દ્રા, 24 જૂન: મુંન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે. મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા…

Read More

અંબુજા સિમેન્ટ્સ અને લૈલાક વાણિજ્યક મહત્તમ લો-કાર્બન સિમેન્ટ વિકસાવવા માટે ભાગીદાર

અમદાવાદ, 23 જૂન: અદાણી ઔદ્યોગિક સમૂહની સિમેન્ટ અને નિર્માણ સામગ્રી કંપની અંબુજા સિમેન્ટ્સે યુકે સ્થિત સિમેન્ટ અને ચૂનાના ઉત્પાદન સહિત ઉત્સર્જન-સઘન ઉદ્યોગો માટે કાર્બન કેપ્ચર અને વીજળીકરણ ઉકેલોમાં નિષ્ણાત સ્વચ્છ ટેકનોલોજી કંપની લૈલાક લિ. સાથે ભાગીદારી કરી છે.   આ ભાગીદારી અંબુજા સિમેન્ટ્સની ડીકાર્બનાઇઝેશનની વિશાળ વ્યુહરચના અને ૨૦૫૦ સુધીમાં તેના SBTi-માન્યતા પ્રાપ્ત નેટ ઝીરોને હાંસલ…

Read More

જિયો પ્લેટફોર્મ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં મુકેશ અંબાણીની જાહેરાત

રિલાયન્સ ઈન્ટેલિજન્સ દરેક ભારતીય માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને સુલભ બનાવશે મુકેશ અંબાણીએ ભારતને વૈશ્વિક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીમાં મહાશક્તિ બનાવવાની બ્લૂપ્રિન્ટ રજૂ કરી મુંબઈ, 20 જૂન: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભાને (AGM) સંબોધિત કરી હતી. આ AGMમાં સૌથી મહત્વની જાહેરાત કરતા શ્રી મુકેશ અંબાણીએ…

Read More