અદાણી પોર્ટ્સનો Q1નફો 83% વધી રૂ. 2115 કરોડ; આવક 24% વધી

અમદાવાદ, 8 ઓગસ્ટઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને જૂન 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 82.57 ટકા વધીને રૂ. 2,114.72 કરોડ (રૂ. 1158.28 કરોડ) નોંધાવ્યો છે. આવક 23.51 ટકા વધી રૂ. 6,247.55 કરોડ (રૂ. 5,058.09 કરોડ) થઈ છે. જૂન ત્રિમાસિકમાં EBITDA વાર્ષિક ધોરણે 80 ટકા વધીને રૂ. 3,765 કરોડ થઈ છે, એમ કંપનીએ…

Read More

CORPORATE RESULTS TODAY: 63MOONS, ADANI PORT, COALINDIA, HINDALCO, UTKARSHBNK

Ahmedabad, 8 August Q1FY24 EARNING CALENDAR 08.08.2023: 63MOONS, AARTIIND, ADANIPORTS, ARTEMISMED, BIRLACORPN, BORORENEW, CHAMBLFERT, COALINDIA, DATAPATTNS, DHAMPURSUG, DISHTV, EIHOTEL, EPL, ESSARSHPNG, EUREKAFORBE, GET&D, GSFC, GUJALKALI, HAPPSTMNDS, HIKAL, HINDALCO, IDEAFORGE, INFIBEAM, IRCON, ITDC, JKIL, LINDEINDIA, LLOYDSME, MEDICAMEQ, MIDHANI, MUTHTFN, NFL, OIL, PHOENIXLTD, POLYCHEM, PRESTIGE, RADIANTCMS, RELIGARE, STARCEMENT, TASTYBIT, TRANSPEK, UTKARSHBNK, WINDLAS ADANIPORT Revenue expected at Rs…

Read More

ટોરન્ટ ફાર્માની આવકો 10 ટકા અને નફો 7 ટકા વધ્યા

અમદાવાદ, 7 ઓગસ્ટઃ ટોરન્ટ ફાર્માએ જૂન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2591 કરોડ (રૂ. 2347 કરોડ) અને ચોખ્ખો નફો 7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 378 કરોડ (રૂ. 354 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ આ ગાળા દરમિયાન આરએન્ડડી સ્પેન્ડિંગ માટે રૂ. 129 કરોડ (રૂ. 122 કરોડ) ફાળવ્યા હતા. જે 6…

Read More

કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં બ્રાન્ડનું સાતમું આઉટલેટ આણંદ ખાતે શરૂ કર્યું

આણંદ, 7 ઓગસ્ટ: કલ્યાણ જ્વેલર્સે વિદ્યાનગર ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીનો સાતમો શોરૂમ કર્યો છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે. નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને…

Read More

RESULTS TODAY: EMAMI, GODREJCP, RAMCOCEM, TATACHEM, TORNTPHARMA

Ahmedabad, 7 August Q1FY24 EARNING CALENDAR 07.08.2023: ADFFOODS, ALKYLAMINE, ASTAR, BALMLAWRIE, BANCOINDIA, BARBEQUE, BAYERCROP, EMAMILTD, ERIS, GHCL, GICHSGFIN, GLAND, GNFC, GODREJCP, GOKEX, HILTON, HLEGLAS, ICIL, INDIACEM, INDIGOPNTS, ITDCEM, JWL, KIMS, LLOYDSTEEL, MANGCHEFER, MANINDS, MAXHEALTH, MEDPLUS, MONTECARLO, OLECTRA, PARAS, POLICYBZR, POLYMED, RAINBOW, RAMCOCEM, RBA, RATEGAIN, SANGHVIMOV, SATINDLTD, SOBHA, SPARC, TATACHEM, TORNTPHARM, UJJIVAN, VRLLOG, WHIRLPOOL EMAMILTD Revenue…

Read More

વિનસ પાઇપ્સનો  Q1 FY24 નફો 91% વધ્યો

ધાનેટી, 4 ઓગસ્ટઃ સ્ટેનલેસ સ્ટીલ પાઇપ અને ટ્યુબના ઉત્પાદક અને નિકાસકાર વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સે જૂન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 91.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ચોખ્ખો નફો રૂ. 17.4 કરોડ (રૂ. 9.1 કરોડ) થયો છે. કંપનીની આવકો 58.1 ટકા વધી રૂ. 179.6 કરોડ (રૂ. 113.6 કરોડ) થઇ છે. કંપનીની…

Read More

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સની Q1માં રૂ. 37.87 કરોડ આવક

વડોદરા, 4 ઓગસ્ટ: વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.એ નાણાકીય વર્ષ 24 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2023) માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર  કંપનીએ FY’24ના પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયા 378.7 MNની સ્ટેન્ડઅલોન આવક નોંધાવી હતી. કર બાદ નફો (PAT) રૂ. 17.3 MN થયો હતો. કંપનીએ હાઇ અને લો-સ્પીડ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના 3522…

Read More