બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

પૂણે, 10 મેઃ બજાજ ફિનસર્વ લિમિટેડની શાખા બજાજ ફાઇનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. જેના થકી 44 મહિનાના વિશેષ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.60 ટકા સુધીનો વ્યાજ દર મળશે. નવા દરો 10 મે, 2023 થી અમલમાં છે, જેમાં 36 મહિનાથી 60 મહિનાની પરિપક્વતા સાથેની થાપણો પર 40…

Read More

ગો ફર્સ્ટને કર્મચારીની છટણી ન કરવાના નિર્દેશ સાથે NCLTએ સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી

નવી દિલ્હી, 10 મેઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ IRPને ગો ફર્સ્ટની કામગીરી ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા નિર્દેશ આપવા સાથે ગો ફર્સ્ટની સ્વૈચ્છિક નાદારીની અરજી સ્વીકારી છે. તેમજ ગો ફર્સ્ટના ઈન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે અભિલાષ લાલને નિયુક્ત કર્યા છે. ગો ફર્સ્ટે જાહેરાત કરી હતી કે, ‘ઓપરેશનલ કારણોસર’ 19 મે સુધી…

Read More

HFCLએ 20% ડિવિડન્ડ જાહેર કર્યું, જોકે નફામાં ઘટાડો નોંધાવ્યો

અમદાવાદ, 10 મેઃ ટેલિકોમ સાધનો, ઓપ્ટિકલ ફાઈબર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સના ઉત્પાદનમાં કામગીરી સાથે અને ટેલિકોમ કંપનીઓ, સંરક્ષણ અને રેલવે ક્ષેત્રો માટે કોમ્યુનિકેશન નેટવર્ક સોલ્યુશન્સ ઓફર કરતી ટેક્નોલોજી એન્ટરપ્રાઈઝ, HFC લિમિટેડ (‘HFCL’)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને વર્ષના ઑડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરીની મુખ્ય વિગતો-FY23 વિગતો FY23…

Read More

Fund Houses Recommendations: એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે બ્રોકરેજ હાઉસની ભલામણો

અમદાવાદ, 10 મેઃ એસઆરએફ, એમજીએલ, નેરોલેક, લ્યુપિન અને ઇન્ડસઇન્ડ બેન્ક માટે વિવિધ બ્રોકરેજ હાઉસ ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. જેફરીસ ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ ખરીદવાની ભલામણ કરે છે. તો ઇન્વેસ્ટેક અને એમએસની ભલામણ એસઆરએફ માટે છે. જેપી મોર્ગન  નોમૂરાનો એમજીએલ માટે પોઝિટિવ વ્યૂ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે સ્ટોપલોસ આધારીત ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકે…

Read More

Stocks in News: પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ

અમદાવાદ, 9 મેઃ પ્રોત્સાહક પરીણામોના પગલે કાન્સાઇ નેરોલેક, એમજીએલ, એચએફસીએલ, બિરલા સોફ્ટમાં ટોન પોઝિટિવ બન્યો છે. તો પીએનબી હાઉસિંગનો રાઇટ્સ ઇશ્યૂ આકર્ષક હોવાના કારણે શેર આકર્ષક બન્યો છે. સેન્ચૂરી ટેક્સટાઇલ્સે બેન્ગલૂરૂમાં જમીન ખરીદી છે. તો પિડિલાઇટનો નફો બજારની ધારણા કરતાં નીચો રહ્યો છે. આ બધાં સ્ટોક સ્પેસિફિક સમાચારોના આધારે મંગળવારે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક ચાલ કેવી…

Read More

Q4FY23 EARNING CALENDAR 09.05.2023 at a Glance: આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે

અમદાવાદ, 9 મેઃ કોર્પોરેટ ઇન્ડિયાના પરીણામો જેમ જેમ જાહેર થઇ રહ્યા છે તેમ તેમ શેરબજારોમાં સુધારો વધુ સંગીન બની રહ્યો છે. અર્થાત્ પરીણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા જાહેર થઇ રહ્યા છે. આજે  એપોલો ટાયર્સ, આઇજીએલ, કેસ્ટ્રોલ, લ્યુપિન, નુવોકો, એસઆરએફ સહિતની કંપનીઓના પરીણામો ઉપર બજારની સ્ટોક સ્પેસિફિક ચાલનો આધાર રહેશે. જેમાં એપોલો ટાયર્સ વધુ સારાં…

Read More

બેન્ક ઓફ ઇન્ડિયાનો Q4 ચોખ્ખો નફો 123 ટકા વધી રૂ. 1350 કરોડ, નેટ એનપીએ 68 BPS ઘટી 1.66 ટકા

અમદાવાદ, 8 મેઃ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટેના જાહેર કરેલા પરીણામો અનુસાર ચોખ્ખો નફો રૂ. 606 કરોડથી 123 ટકા વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો છે. બેન્કનો ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિક ધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના…

Read More

બ્લૂ ડાર્ટના વેચાણ 17.3 ટકા વધીને ₹ 5,172 કરોડ, ચોખ્ખો નફો ₹ 366 કરોડ નોંધાયા

મુંબઈ, 8 મે: બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડએ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે જાહેર કરેલા પરીણામ અનુસાર આવક ₹ 5,172 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 17.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે તથા ચોખ્ખો નફો ₹ 366 કરોડ (₹ 376 કરોડ) થયો હતો. 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક…

Read More