SmartXonnect ટેક્નોલોજી સાથે TVS જ્યુપિટર ZX Drum લોંચ

બેંગ્લોર, 4 ઓગસ્ટ: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા TVS મોટર કંપનીએ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ ઓલ ન્યુ TVS જ્યુપિટર ZX Drum લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટર્સ બે વેરિઅન્ટ કલર્સ, સ્ટર્લાઇટ બ્લુ અને એક વિશિષ્ટ નવા કલર ઓલિવ ગોલ્ડમાં અદ્યતન કનેક્ટેડ ફીચર્સ ધરાવે છે. TVS જ્યુપિટર ZX Drum વેરિઅન્ટ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ બ્લુટૂથ કનેક્ટેડ…

Read More

HDFC બેંકે 100થી વધુ બેંકિંગ કૉરેસ્પોન્ડેન્ટ સેન્ટરો શરૂ કર્યાં

મુંબઈ, 4 ઑગસ્ટ: ખાનગી ક્ષેત્રની ભારતની અગ્રણી બેંક HDFC બેંકે ભારતના ઘણાં રાજ્યોમાં 100થી વધારે બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ્સ સેન્ટરો (BCC)નું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી છે. આ સેન્ટરો મિનિ બ્રાન્ચ તરીકે કામ કરશે, જેમાં વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ (VLE) બેંકિંગ ઉત્પાદનોને ડિજિટલ રીતે મેળવવામાં ગ્રાહકોને મદદરૂપ થશે. આ વીએલઈ કે જે વર્તમાન માઇક્રો-આંત્રપ્રેન્યોર્સ છે અને જેઓ ગવર્મેન્ટ-ટુ-કન્ઝ્યુમર (G2C)…

Read More

SBI Q1 Results: 178% વૃદ્ધિ સાથે 16884 કરોડ નફો

અમદાવાદ, 4 ઓગસ્ટઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 178.24 ટકા ઉછાળા સાથે રૂ. 16884 કરોડ નોંધાવ્યો છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 24.7 ટકાના ઉછાળા સાથે 38,905 કરોડ રૂપિયા રહી હતી. એનપીએમાં આકર્ષક સુધારો: ગ્રોસ એનપીએ ઘટીને કુલ લોનના 2.76 ટકા પર આવી ગઈ હતી. અગાઉના ત્રિમાસિક…

Read More

MARKET MORNING: BUY EI HOTEL, JUBL PHARMA, DIXON, RHIM

અમદાવાદ, 4 ઓગસ્ટઃ સેન્સેક્સે 542 પોઇન્ટ અને નિફ્ટીએ 144 પોઇન્ટના કરેક્શન સાથે માર્કેટમાં પ્રોફીટ બુકિંગ ઘેરું બન્યું હતું. પરંતુ શુક્રવારે પ્રિ ઓપનિંગ માર્કેટ્સમાં સેન્સેક્સે 213 પોઇન્ટ અને નિફ્ટીએ 81 પોઇન્ટના સુધારા સાથે શરૂઆત કરી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 19500 પોઇન્ટની સપાટી શાર્પ રિકવરી સાથે જોવા મળી છે. ડિમાન્ડ ઝોનમાંથી રિવર્સ ટ્રેન્ડ નોંધાવ્યા બાદ…

Read More

Fund Houses Recommendations: M&M, Bharti Airtel, Zometo, Eicher, Gujarat Gas

Ahmedabad, 4 August MS on M&M: Maintain Overweight on Company, target price at Rs 1578/sh (Positive) MS on Bharti Airtel: Maintain Overweight on Company, target price at Rs 870/sh (Positive) CLSA on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 1030/sh (Positive) Jefferies on Kotak: Maintain Buy on Bank, target price at Rs…

Read More

CORPORATE RESULTS CALENDER: BHEL, BRITANIA, M&M, SBIN

Ahmedabad, 4 August Q1FY24 EARNING CALENDAR 04.08.2023: ABFRL, AIIL, APLLTD, APTECHT, AXISCADES, BDL, BHEL, BRITANNIA, CAMS, CENTURYPLY, CESC, CHEMCON, DBL, DELHIVERY, DEVYANI, EVERESTIND, FCL, FORTIS, GATI, GSPL, HUDCO, IDFC, IGPL, IKIO, JKTYRE, JSWHL, KELENRG, KOLTEPATIL, M&M, MAGADHSUGAR, MAPMYINDIA, MOIL, MOLDTKPAC, NESCO, NUCLEUS, PGEL, RAIN, RANEHOLDIN, SBIN, SCI, SMLISUZU, TATAINVEST, TATVA, VSTTILLERS, VTL, WELCORP APLLTD Revenue…

Read More

ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે 1:1 બોનસ જાહેર કર્યું

અમદાવાદ, 3 ઓગસ્ટ: ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે એક શેરદીઠ એક શેર બોનસ (1:1) ઈશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ બોનસ ઈશ્યુના હેતુ માટે રેકોર્ડ તારીખ 13 સપ્ટેમ્બર 2023 તરીકે નક્કી કરી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટ ના રોજ યોજાશે. કંપનીના બોર્ડે 1:1 ના રેશિયોમાં બોનસ…

Read More