Adani Enterprises, Adani Transmission QIP રૂટ મારફત રૂ. 21,000 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 13 મેઃ અદાણી ગ્રૂપે તેની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝને QIP મારફત રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવા મંજૂરી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશને 14 મેના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) મારફત કુલ રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. સ્ટોક એક્સચેન્જોને રેગ્યુલેટરી ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું…

Read More

GCCIની AGMમાં 54 બંધારણીય સુધારાઓ પસાર કરાયા

અમદાવાદ, 13 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અસાધારણ સામાન્ય સભા (EGM) તા.12મી મે, 2023 ના રોજ GCCI ખાતે GCCIના બંધારણ અને નિયમોમાં સૂચિત સુધારાઓને મંજૂરી આપવાના હેતુથી મળી હતી. આ સુધારાઓ વહીવટી સંચાલન અને કામગીરી અંગે વધુ સ્પષ્ટતા લાવવા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા મુજબ બંધારણીય સુધારા…

Read More

આઈડિયાફોર્જ એક્સપોનેન્શિયલે 2023 ખાતે લોંચ કર્યું અપગ્રેડેડ નેત્રા V4 પ્રો

અમદાવાદ, 11 મે :  આઈડિયાફોર્જે એક્સપોનેન્શિયલ 2023 ખાતે તેનું લેટેસ્ટ અપગ્રેડેડ યુએવી, નેત્રા V4 પ્રો લોંચ કર્યું છે. નેત્રા V4 પ્રો 90 મિનિટિ કરતા વધુ સમયનો ફ્લાઈટ ટાઈમ ધરાવે છે. નેત્રા V4 પ્રો એ આઈડિયાફોર્જ દ્વારા વિકસાવાયેલા યુએવીની નેત્રા સિરિઝમાંનો લેટેસ્ટ ઉમેરો છે. નેત્રા V4 પ્રોનો સૌથી ચાવીરૂપ અપગ્રેડ 90 મિનિટનો તેનો વિસ્તારેલો ફ્લાઈટ ટાઈમ…

Read More

MAS ફાઇનાન્શિયલ સર્વિસીસનો નફો 28 ટકા વધી રૂ. 201 કરોડ, 18 ટકા ડિવિડન્ડ

બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાન વિતરણ રૂ. 2491.72 કરોડ હતું,…

Read More

Fund Houses Recommendations ગુજરાત ગેસ, ગોદરેજ સીપી, હિન્દાલકો ખરીદવાના ફંડ હાઉસની ભલામણ

અમદાવાદ, 11 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા પરીણામો, સમાચારો અને કંપની સ્પેસિફિક ઇવેન્ટના એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રજૂ કરી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. MS on GUJ GAS: Maintain Overweight on company, target price at Rs 564/sh (Positive) Macquarie…

Read More

લાર્સનનો વાર્ષિક નફો રૂ. 10000 કરોડ પ્લસ, શેરદીઠ રૂ. 24 ડિવિડન્ડની ભલામણ

અમદાવાદ, 10 મેઃ લાર્સન એન્ડ ટુબ્રોએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ/ ક્વાર્ટર માટેના પરીણામો જાહેર કરવા સાથે શેરદીઠ રૂ. 24 ડિવિડન્ડની ભલામણ કરી છે. સમગ્ર વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો 10000 કરોડની સપાટી ક્રોસ કરવા સાથે 21 ટકા વધ્યો છે. વર્ષાન્ત માટે કંપનીની કોન્સોલિડેટેડ આવકો રૂ. 183341 કરોડ (રૂ. 158788.31 કરોડ) થઇ છે. કંપનીની ત્રિમાસિક…

Read More

વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સની FY’23માં આવકો 29.28 ટકા વધી રૂ. 2393 કરોડ, 10 પૈસા ડિવિડન્ડ જાહેર કર્યું

વડોદરા, 10 મે:  વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નાણાકીય વર્ષ 2023 (એપ્રિલ 2022-માર્ચ 2023) અને ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2023) માટેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર વાર્ષિક આવકો રૂ. 185.10 કરોડ સામે રૂ. 239.3 કરોડની આવકો નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 8.5 કરોડ સામે વધી રૂ. 9.4 કરોડ થયો છે. કંપનીએ શેરદીઠ…

Read More