બિગબ્લોક કંસ્ટ્રક્શને રૂ. 5.90 કરોડનો નફો નોંધાવ્યો

સુરત, 3 ઓગસ્ટઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ભારતના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે જૂન 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 5.90 કરોડનોચોખ્ખો નફો નોંધાવ્યો છેજે નાણાંકીય વર્ષ2022-23નાચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 6.2% વધુ છે. નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક…

Read More

અદાણી પાવરના પાવરપેક Q1: નફો 83.3% ઊછળ્યો

અમદાવાદ, 3 ઓગસ્ટઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.નો નાણાકીય વર્ષ 2023-24 ના Q1 માટે કર પછીનો સંકલિત નફો 83.3% વધીને રૂ. 8,759 કરોડ (4,780 કરોડ) થયો છે. કુલ આવક રૂ. 8,717 કરોડ (4,822 કરોડ) નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA 41.5% વધીને રૂ. 10,618 કરોડ રૂ. 7,506 કરોડ) નોંધાવવા સાથે આકર્ષક કામગીરી નોંધાવી છે. કંપનીનો 1,600 MW…

Read More

Q1 Results:  Bharti Airtelનો નફો 1612 કરોડ

અમદાવાદ, 3 ઓગસ્ટઃ ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 1,612 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,607 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ સ્થિર છે. જૂન ક્વાર્ટરમાં Bharti Airtelની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 37,440 કરોડ થઈ છે. કંપનીએ તેના કોન્સોલિડેટેડ EBITDAમાં 19%…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝનો PAT 44% વધી રૂ. 674 કરોડ

અમદાવાદ, 3 ઓગષ્ટ: અદાણી સમૂહનો હિસ્સો એવી અદાણી એન્ટરપ્રાઇસ લિ.એ તા.૩૦ જૂન, ૨૦૨૩ના પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામોની આજે જાહેરાત કરી છે તે અનુસાર કુલ આવક રૂ.૨૫,૮૧૦ કરોડ અને EBIDTA ૪૭% વધીને રૂ. ૨,૮૯૬ કરોડ જ્યારે ચોખ્ખો નફો (PAT) ૪૪% વધીને રૂ.૬૭૪ કરોડ નોંધાયા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે ત્રણ દાયકાઓમાં  વર્ષ પ્રતિ…

Read More

Adani groupની અંબુજા સિમેન્ટ્સે રૂ.5000 કરોડમાં સાંઘી ઇન્ડસ્ટ્રિઝ હસ્તગત કરી

અમદાવાદ, ૩ ઓગસ્ટઃ અદાણી જૂથની અદાણી સિમેન્ટની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ લિ.(ACL) એ રૂ. 5000 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ. (SIL) ને હસ્તગત કરવાની આજે ઘોષણા કરી છે. ACL તેના હાલના પ્રમોટર ગ્રૂપ રવિ સાંઘી પાસેથી SIL ના ૫૬.૭૪% શેર હસ્તગત કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે આ હસ્તાંતરણ…

Read More

Stocks in News: INDIGO, HPCL, CARBORUNDUM, AIA ENG, MANKIND, JSW STEEL, DR. REDDY

MAINBOARD IPO CALENDER Company Open Close Price (Rs) Concord Biotech Aug 4 Aug 8 705-741 SBFC Finance Aug 3 Aug 7 54-57 Ahmedabad, 2 August Indigo: Revenue at Rs 16,683 crore versus poll of Rs 16,025 crore, Net profit at Rs 3090 crore versus poll of Rs 2201 crore (Positive) Fusion Micro: Net profit at…

Read More

CORPORATE RESULTS TODAY: ADANIENT, ADANIPOWER, Bharti Airtel, Eicher Motor, ZYDUSWELL, SUNPHARMA, MRF

Ahmedabad, 3 August Q1FY24 EARNING CALENDAR 03.08.2023: AAVAS, ADANIENT, ADANIPOWER, AKZOINDIA, ANDHRAPAP, AUTOAXLES, AVADHSUGAR, BANARISUG, BHARTIARTL, BLUESTARCO, CERA, CLEAN, CUMMINSIND, DABUR, DCXINDIA, DEEPAKNI, EICHERMOT, GESHIP, HCC, ICRA, JMFINANCIL, KANSAINER, KEC, KTKBANK, LICHSGFIN, LUPIN, MGL, MINDACORP, MRF, NILKAMAL, PPLPHARMA, PPLPHARMA, RADICO, ROSSELLIND, SOLARINDS, SUNPHARMA, TEXRAIL, TIINDIA, VBL, VENUSPIPES, ZOMATO, ZYDUSWELL Bharti Airtel Revenue expected at Rs…

Read More

Anupam Rasayanનો નફો 25% વધ્યો, આવક 19% વધી

અમદાવાદ, 2 ઓગસ્ટઃ કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે એ 30 જૂન, 2023નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળા માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 52.3 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 42 કરોડ સામે 25 ટકા વધ્યો છે. કુલ આવક 334.3 કરોડ સામે 19 ટકા વધી રૂ. 398.8 કરોડ નોંધાઈ છે….

Read More