Q4FY23 EARNING CALENDAR 03.05.2023 આજે એમઆરએફ, પેટ્રોનેટ, ટાઇટન સહિતની ટોચની કંપનીઓના જાહેર થશે પરીણામ

અમદાવાદ, 3 મેઃ આજે એબીબી ઇન્ડિયા, ગોદરેજ પ્રોપર્ટીઝ, હવેલ્સ, કેઇસી ઇન્ટરનેશનલ, એમઆરએફ, પેટ્રોનેટ, તાતા કેમિકલ્સ, ટાઇટન સહિતની સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યા છે. તેની માર્કેટ ઉપર સ્ટોક સ્પેસિફિક અસર પડી શકે છે. અત્રે આપેલા પરીણામોના અંદાજો વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા રજૂ કરાયેલા છે. તે માત્ર અંદાજ છે. વાસ્તવિક પરીણામના આંકડાઓ પરિણામને આધિન રહેતાં હોય…

Read More

ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સ ઉપર રહેશે પ્રેશરઃ Fund Houses Recommendations at a glance

અમદાવાદ, 3 મેઃ ગો ફર્સ્ટની નાદારીના કારણે એવિએશન કંપનીઓના શેર્સમાં મંદીના નગારા વાગે તેવી દહેશત વચ્ચે વિવિધ ફંડ હાઉસ તરફથી ઇન્ડિગો સહિતની એવિએશન કંપનીઓના શેર્સમાં ઇન્ટ્રા-ડે સેલની ભલામણ કરાઇ છે. જ્યારે તાતા સ્ટીલ,  સન ફાર્મા ખરીદવાની સલાહ અપાઇ રહી છે. BofA on Indigo: Maintain Buy on company, target price at Rs 2700/sh (Positive) CS on…

Read More

HDFC બેંકે HDFC બેંક સ્માર્ટ સાથી ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું

અમદાવાદ, 2 મે: HDFC બેંકે ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફૉર્મ (ડીડીપી) ‘HDFC બેંક સ્માર્ટ સાથી’ લૉન્ચ કર્યું છે જે ડિજિટલ રીતે સક્ષમ ટેકનોલોજી આર્કિટેક્ચર પર નિર્માણ પામેલું અત્યાધુનિક સોલ્યુશન છે. આ પ્લેટફૉર્મ બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ (બીસી) અને બિઝનેસ ફેસિલિટેટર્સ (બીએફ)ને બેંક સાથે જોડવા માટે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સનો ઉપયોગ કરશે. નાણાકીય સેવા વિભાગના સચિવ વિવેક જોશી તથા HDFC બેંકના…

Read More

Go First એરલાઇને દેવાળુ ફૂંક્યું! ફ્લાઇટ્સ રદ કરી, નાદારી માટે અરજી કરી

નવી દિલ્હી, 2 મેઃ વાડિયા ગ્રૂપની માલિકીની ડોમેસ્ટિક એરલાઇન કંપની ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી ઠરાવ (ઈન્સોલવન્સી) કાર્યવાહી માટે અરજી કરી છે. ગો ફર્સ્ટ એરલાઇનના સીઇઓ કૌશિક ખોનાએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે એરલાઈન્સે 3 અને 4 મેના રોજ ઉડાન ભરનારી ફ્લાઈટ્સ કેન્સલ કરવાની…

Read More

Ambuja Cementsનો Q4 નફો 1.62% વધ્યો, રૂ. 2.50 ડિવિડન્ડ

અમદાવાદ, 2 મેઃ અંબુજા સિમેન્ટ કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં રૂ. 502.40 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 494.41 કરોડ સામે 1.62 ટકા વધ્યો છે. કુલ આવકો 3 ટકા વધી રૂ. 4430.28 કરોડ થઈ હતી. જે ગતવર્ષે ર. 3958.79 કરોડ હતી. શેરદીઠ કમાણી 2.53 રહી હતી. કોન્સોલિડેટ ધોરણે કંપનીનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ઘટ્યો…

Read More

રાજકુમાર દુબેએ BPCLના ડાયરેક્ટર (HR)નો કાર્યભાર સંભાળ્યો

Mumbai, May 2, 2023: રાજકુમાર દુબેએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. દુબે તેમની વ્યાપાર અને માનવ મૂડી વિકાસમાં ૩૪ વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવે છે.તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે NIT અલ્હાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એન્ટરપ્રાઇઝિસ, લ્યુબ્લજાના, સ્લોવેનિયામાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પણ…

Read More

Punjab And Sind bankનો વાર્ષિક નફો 32% વધ્યો

અમદાવાદ, 2 મેઃ પંજાબ એન્ડ સિંધ બેન્કે 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ અને ચોથા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. બેન્કનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 32.08 ટકા વધી રૂ. 457 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 346 કરોડ હતો. જ્યારે ઓપરેટિંગ નફો 69.09 ટકા વધ્યો છે. બેન્કની નોન ઈન્ટરેસ્ટ ઈનકમ માર્ચ ત્રિમાસિક-22માં…

Read More

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 72% વધ્યો, અદાણી ટોટલનો નફો 21% વધ્યો

અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 ટકા વધી રૂ. 3192 કરોડ નોંધાયો છે. વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે. કંપનીએ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો…

Read More