Hero Motocorpના ચેરમેન પવન મુંજાલના ઘરે EDએ મની લોન્ડરિંગની તપાસમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી, 1 ઓગસ્ટઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હિરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગની તપાસ હેઠળ ઈડીએ આ દરોડા પાડ્યા છે. પરિણામે આજે હિરો મોટોકોર્પનો શેર 4%થી વધુ તૂટ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ અનુસાર દિલ્હી અને પડોશી ગુરુગ્રામ સ્થિત પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. આ તપાસ ડિરેક્ટોરેટ ઑફ…

Read More

CORPORATE RESULTS AT A GLANCE: ESCORTS, GMDC, HARSHA, THYROCARE

Ahmedabad, 1 August Q1FY24 EARNING CALENDAR 01.08.2023: ANANTRAJ, ANURAS, APTUS, ATGL, BIKAJI, CHOLAFIN, DALMIASUG, DEEPIND, ESCORTS, GMDCLTD, GODREJAGRO, HARSHA, JINDRILL, KIRLOSBROS, KPRMILL, MAHSEAMLES, METROBRAND, MPSLTD, ORIENTCEM, PAUSHAKLTD, PVRINOX, REDINGTON, SANSERA, SOTL, SYRMA, TBZ, THERMAX, THYROCARE, TRACXN, TRITURBINE, WELENT CHOLAFIN NII expected at Rs 1827 crore versus Rs 1481 crore EBIT expected to be seen at…

Read More

Maruti Suzukiનો નફો 2.5 ગણો વધી રૂ. 2485 કરોડ

અમદાવાદ, 31 જુલાઇઃ મારુતિ સુઝુકીનો જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 2 ગણાથી વધુ વધીને (YoY) રૂ. 2,485 કરોડ નોંધાવ્યો છે. આવક વાર્ષિક ધોરણે 22% વધીને રૂ. 32,327 કરોડ થઈ હતી. ક્વાર્ટરમાં ઇલેક્ટ્રોનિક ઘટકોની અછતને પરિણામે 28,000 થી વધુ વાહનોનું ઉત્પાદન થયું નહિં હોવાનું  કંપનીએ જણાવ્યું હતું.  ચોખ્ખા નફામાં…

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સઃ Q1 આવકમાં 19% વૃદ્ધિ, PAT 8% વધ્યો

વિગતો (રૂ. કરોડ) Q1FY24 Q1FY23 YoY % આવક 3,622 3,049 19% EBITDA 1,254 1,213 3% કુલ EBITDA 1,378 1,326 4% PBT 343 202 70% PAT 182 168 8% EPS (રૂ.) 1.57 1.50 5% રોકડ નફો 649 730 -11% અમદાવાદ, 31 જુલાઇઃ અદાણી ગ્રીન એનર્જી સોલ્યુસન્સ લિ. (AESL)ની આવકો 19 ટકા વધી રૂ. 3622 કરોડ (રૂ….

Read More

Adani Green: Q1 ચોખ્ખો 51% વધ્યો, આવક 33% વધી

અમદાવાદ, 31 જુલાઇઃ અદાણી ગ્રુપની અદાણી ગ્રીને જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 51 ટકાનો ઉછાળો નોંધાવવા સાથે 323 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગયા વર્ષે એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીએ રૂ. 214 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કામગીરીમાંથી આવક 33 ટકાના ઉછાળા સાથે રૂ. 2,176 કરોડ સુધી પહોંચી છે. ગયા…

Read More

ટેલી સોલ્યુશન્સ ઇ-ઇનવોઇસિંગ માટે અમદાવાદના 2 લાખથી વધુ MSMEને મદદ કરશે

અમદાવાદ, 31 જુલાઈ: 5 કરોડ અને તેથી વધુના ટર્નઓવરવાળા જીએસટી રજિસ્ટર્ડ વ્યવસાયો માટે ઈ-ઈનવોઈસિંગ અપનાવવાની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી ટેલી સોલ્યુશન્સ આ વ્યવસાયોને તેના વ્યાપક અને ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન ટેલીપ્રાઈમ 3.0ના માધ્યમથી ઈ-ઈનવોઈસિંગમાં સરળતાથી સંક્રમણ અને અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરવા તૈયાર છે. ટેલી વર્ષ 2020થી ઈ-ઈનવોઈસિંગનવા નિયમોને એકીકૃત રીતે અપનાવવામાં એમએસએમઈને મદદ…

Read More