Q2 Results: AXISCADESનો ચોખ્ખો નફો 7 ગણો અને આવકો 43 ટકા વધ્યા

અમદાવાદઃ AXISCADESએ સપ્ટેમ્બર-22નાઅંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો આગલાં વર્ષના ત્રિમાસિકની સરખામણીએ 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 193.7 કરોડ નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 660 ટકા વધી રૂ. 21.1 કરોડ થયો છે. એન્ડ ટૂ એન્ડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઇડર AXISCADES ટેકનોલોજીસ લિ. એરોસ્પેસ, ડિફેન્સ, હેવિ એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, એનર્જી, મેડિકલ અને હેલ્થકેર સેક્ટર્સને સેવાઓ…

Read More

નાવી અને પિરામલ ફાઇનાન્સ વચ્ચે ‘ડિજિટલ પર્સનલ લોન’ માટે જોડાણ

નવી દિલ્હી: સચીન બંસલ અને અંકિત અગરવાલ દ્વારા સ્થાપિત અને ટેકનોલોજી આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ કંપની નાવી ગ્રૂપે ભારતનાં ગ્રાહકોને ‘ડિજિટલ પર્સનલ લોન’ ઓફર કરવા પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (‘પિરામલ ફાઇનાન્સ’) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ઋણધારકો નાવી એપ પર 72 મહિનાની મુદત સુધીની રૂ. 20 લાખ સુધીની પર્સનલ…

Read More

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં FPI હોલ્ડિંગ 10 વર્ષના તળિયે, સ્થાનિક રોણકારોનું રોકાણ ઓલટાઇમ હાઇ

સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ સપ્ટે.-21ના 23.54 ટકાથી વધી 24.03 ટકા થયું સ્થાનિક રોકાણકારોએ આ ગાળા દરમિયાન રૂ. 17597 કરોડની નેટ ખરીદી કરી અમદાવાદઃ સપ્ટેમ્બરના અંતે પુરાં થયેલા ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, બેન્કો, નાણાકીય સંસ્થાઓ તેમજ પેન્શન ફંડ્સ વગેરેનું ઇક્વિટી માર્કેટમાં હોલ્ડિંગ ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. જ્યારે એફપીઆઇ કે જે માર્કેટ માટે મોટું ચાલક બળ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એથર ઇન્ડસ્ટ્રીઝની HFY-23ના Q2માં આવકો વધી ચોખ્ખો નફો 27.2 કરોડ સુરત: એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે HFY-22 થી HFY-23 સુધી કરાર સંશોધન અને ઉત્પાદન સેવાઓ (CRAMS)માં 68% વૃદ્ધિ અને કોન્ટ્રાક્ટ/ એક્સક્લુઝિવ મેન્યુફેક્ચરિંગમાં 112% વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ HFY-23ના Q2માં કુલ આવકો રૂ. 146.6 કરોડ (રૂ. 145.5 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 7 ટકા વધી રૂ. 27.2…

Read More

CORPORATE/ BUSINESS NEWS

સ્પાઇસ જેટની Q2FY2023 ચોખ્ખી ખોટ રૂ. 260 કરોડ, આવકો 45 ટકા વધી ગુરુગ્રામઃ સ્પાઇસ જેટે Q2FY2023 માટે આવકો 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 837.8 કરોડ (રૂ. 561.7 કરોડ) નોંધાવી છે. કંપનીની કુલ આવકો 45 ટકા વધી રી. 2104.7 કરોડ (રૂ. 1538.7 કરોડ) થઇ છે. કંપનીના ઓપરેટિંગ ખર્ચ રૂ. 2942.6 કરોડ (રૂ. 2100.4 કરોડ) થયા છે….

Read More

L&T Infotech- માઈન્ડટ્રીના મર્જરનો માર્ગ મોકળો, 5મી ટોચની IT કંપની બનશે

નવી દિલ્હી: L&T ઇન્ફોટેક અને માઇન્ડટ્રીને મર્જર માટે મંજૂરી મળી છે અને તે 14 નવેમ્બરથી મર્જ થયેલી એન્ટિટી તરીકે કામ કરવાનું શરૂ કરશે, બંનેની માર્કેટ કેપ સાથે દેશની પાંચમી સૌથી મોટી IT સર્વિસ પ્રોવાઈડર અને આવકની દૃષ્ટિએ છઠ્ઠી સૌથી મોટી IT કંપની બનશે. ભારતીય IT સેક્ટરમાં આ સૌથી મોટા મર્જરમાંથી એક છે. LTIMindtree તરીકે ઓળખાતી…

Read More

Paytmએ ઓકોટોબર માસમાં 34 લાખ  ધિરાણોનું વિતરણ કર્યું

અમદાવાદઃ ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમે ઓકટોબરમાં 34 લાખ ધિરાણોની  ચૂકવણી કરીને વાર્ષિક ધોરણે 161 ટકાની વૃધ્ધિ નોંધાવી છે, જ્યારે  તેણે ઓકટોબરમાં વિતરણ કરેલા  કુલ ધિરાણનુ  મૂલ્ય વધીને રૂ. 3076 કરોડ (407 મિલિયન ડોલર, વાર્ષિક ધોરણે 387 ટકાની વૃધ્ધિ) થયુ છે. ટોટલ મર્ચન્ટ સબસ્ક્રીપ્શન ડિવાઈસ વધીને 51…

Read More

CORPORATE/ BUSINESS NEWS

NDLના શેરહોલ્ડર્સને NDLના 63 શેર દીઠ HGSLનાં 20 શેર મળશે અમદાવાદઃ NXT ડિજિટલ લિમિટેડ(NDL)ને હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડ (HGSL) સાથેની સ્કીમ ઓફ એરેન્જમેન્ટને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી અંતિમ મંજૂરી અને માન્યતા મળી છે. આ સ્કીમને પગલે એસેટ અને લાયેબિલિટીઝ સહિતનાં મીડિયા અને કમ્યુનિકેશન બિઝનેસને સબસિડિયરીઝ સહિત HGSLને ટ્રાન્સફર કરવામાં આવશે, શેરહોલ્ડરોનાં નામ માટે…

Read More