હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણીના શેર્સમાં અફરાતફરી મામલે સુપ્રીમે પેનલ રચી

નવી દિલ્હીઃ હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના 10 શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ ઉથલપાથલ સહિતના સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરી છે. સાથે સાથે આદેશ આપ્યો છે કે પેનલે બે માસમાં તપાસ પૂર્ણ કરવી. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ઘટાડાની તપાસ અંગેના સુપ્રીમ કોર્ટના આજના આદેશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આવકાર્યો છે. ગૌતમ અદાણીએ…

Read More

KHS ઈન્ડીયા 50 કરોડના રોકાણ સાથે પ્લાન્ટનું વિસ્તરણ કરશે

અમદાવાદ: પર્યાવરણલક્ષી, અને કાર્યક્ષમ  ફીલીંગ અને પેકેજીંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સના  ક્ષેત્રે વ્યસ્ત જર્મન ઇન્જિનિયરિન્ગ લીડર KHS Gmbhની પેટા કંપની KHS ઈન્ડીયા અમદાવાદમાં રૂ. 50 કરોડના ખર્ચે તેના કાર્ય ક્ષમતા વિસ્તરણ માટે નવો પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્રંસગે KHS ગ્લોબલના સીઈઓ કેઈ એકર, KHS ઈન્ડીયાના ચેરમેન માર્ટીન રેશ, KHS ઈન્ડીયાના એમડી, યતીન્દ્ર શર્મા હાજર રહ્યા…

Read More

કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ માટે IRCTC- HDFC BANK વચ્ચે સહયોગ

નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિ. (IRCTC) અને HDFC બેંકે કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવા માટે સહયોગ સાધ્યો છે. IRCTCHDFC બેંક ક્રેડિટ કાર્ડ તરીકે જાણાતા આ નવા લૉન્ચ થયેલા કૉ-બ્રાન્ડેડ કાર્ડનું ફક્ત એક જ વેરિયેન્ટ છે અને તે ફક્તને ફક્ત NPCIના રુપે નેટવર્ક પર જ ઉપલબ્ધ છે. તે IRCTCની ટિકિટ બૂક…

Read More

Adani Groupને સોવરિન વેલ્થ ફંડમાંથી $3 અબજ લોન મળી

નવી દિલ્હીઃ ગૌતમ અદાણી ગ્રૂપ સોવરિન ફંડમાંથી $3 અબજની લોન એકત્ર કરવામાં સફળ થયું છે. અગાઉ એવા અહેવાલો હતા કે બેન્કો ગૌતમ અદાણીને $80 કરોડની લોન આપવા સંમત થઈ છે. ગૌતમ અદાણી આ લોનનો ઉપયોગ અદાણી ગ્રીન એનર્જીના $75 કરોડ બોન્ડની રકમ ચૂકવવા માટે કરી શકે છે. અદાણી ગ્રીન એનર્જીનું આ બોન્ડ સપ્ટેમ્બર 2024માં મેચ્યોર…

Read More

નાણામંત્રી નિર્મલા સીતારમણે PNBના સૌર સંચાલિત મોબાઈલ ATMનું ઉદ્ઘાટન કર્યું

પંજાબ નેશનલ બેંક (PNB) એ ગંગટોકમાં સિક્કિમનું સૌપ્રથમ સૌર સંચાલિત મોબાઇલ ATM રજૂ કર્યું. નિર્મલા સીતારમણે, મુખ્યમંત્રી શ્રી પી.એસ. ગોલે, નાબાર્ડના અધ્યક્ષ શાજી કે વી સાથે PNB ઝોનલ હેડ દુર્ગાપુર પ્રબીર કુમાર તાહ  સહિત મહાનુભાવોની હાજરીમાં મોબાઇલ ATM લોન્ચ કર્યું હતું.

Read More

Top billionairesની યાદીમાં અદાણી ઔર નીચે સરકી 32મા સ્થાને

આ વર્ષે  અદાણીની સંપત્તિમાં કુલ $82.8 અબજનો ઘટાડો નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ગત સપ્તાહે નીચે સરકી 24માં સ્થાને હતા તે હવે 32મા સ્થાને સરકી ગયા છે. ટૂંકમાં ગૌતમ અદાણી હવે 30 સૌથી અમીર લોકોની યાદીમાં પણ સામેલ નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણીની કુલ નેટવર્થ…

Read More

Stocks in News at a Glance: 28-2-2023

Infosys: Company rolls out Pvt 5G-as-a-Service to boost business value for enterprise clients worldwide (Positive) NHPC: Cabinet Committee on Economic Affairs has approved a 2,880 MW Dibang Multipurpose project worth Rs 1,600 crore in Arunachal Pradesh (Positive) Tanla Platforms: Company unveils phishing protection solution, Wisely ATP, at Mobile World Congress, Barcelona 2023 (Positive) Godrej Industries:…

Read More

ADANI PORTS એ 329 દિવસમાં 300 મિલી.મે. ટન કાર્ગોનું વોલ્યુમ હાંસલ કર્યું

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  ૩૨૯ દિવસમાં ૩૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહનનો આંક વટાવીને એક નવું સીમાચિહ્ન સ્થા૫વા સાથે ગયા વર્ષના ૩૫૪ દિવસના પોતાના કાર્ગો પરિવહનના સીમાસ્તંભને વટાવ્યો હોવાનું કંપનીના સીઈઓ અને પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, બંદરો પર પરિવહન થતા કાર્ગોના જથ્થામાં…

Read More