Fund Houses Recommendations at a glance: હીરો મોટો વેચી, ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ

અમદાવાદ, 5 મેઃ ગુરુવારે સંખ્યાબંધ ઓટો કંપનીઓના પરીણામો જાહેર થયા હતા. તે પૈકી હીરોમોટોના પરીણામો નિરાશાજનક રહ્યા હતા. તો ટીવીએસ મોટર્સનો નફો બમણો થવા સાથે આયશર મોટર્સે પણ નફામાં બમણી વૃદ્ધિ નોંધાવી હતી. જેના કારણે વિવિધ બ્રોકરેજ અને ફંડ હાઉસ દ્વારા હીરો મોટો વેચવાની અને ટીવીએસ મોટર્સ ખરીદવાની સલાહ અપાઇ રહી છે. JP Morgan on…

Read More

Stocks in News at a glance: બ્લુસ્ટારનો નફો રૂ. 76.3 કરોડ સામે વધી રૂ. 225.3 કરોડ

અમદાવાદ, 5 મેઃ બ્લુસ્ટારનો ચોખ્ખો નફો રૂ. 76.3 કરોડ સામે વધી રૂ. 225.3 કરોડ નોંધાયો છે. જે કંપનીના શેર માટે પોઝિટિવ ગણાવી શકાય. બીજી તરફ ટીવીએસ મોટર્સનો નફો પણ બમણો વધ્યો છે. સિયાટે પણ રૂ. 132.4 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. યુબીએલના નફામાં જંગી ગાબડું પડ્યું છે. Blue Star: Cons PAT at Rs 225.3 cr…

Read More

આજે અદાણી પાવર, ભારત ફોર્જ, બ્રિટાનિયા અને ફેડરલ બેન્કના રિઝલ્ટ ઉપર રહેશે નજર

અમદાવાદ, 5 મેઃ કોર્પોરેટ ઇન્ડિયા દ્વારા ક્વર્ટરલી અને યરલી રિઝલ્ટ્સની મોસમ પૂરબહારમાં ખીલી છે. અમદાવાદ, 5 મેઃ આજે અદાણી પાવર, ભારત ફોર્જ અને બ્રિટાનિયાના પરીણામો સારા રહેવાની અપેક્ષા બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. તે ઉપરાંત આવતી એટલેકે શનિવારે કેમ્સ, યુનિયન બેન્ક, એથર, બેન્ક ઓફ ઇન્ડિયા, ગ્રાઇન્ડવેલના પરીણામો ઉપર રહેશે નજર. શનિવારે જાહેર થનારા પરીણામો અ,…

Read More

તાતા પાવરનો ત્રિમાસિક નફો 48 ટકા વધ્યો, રૂ. 2 ડિવિડન્ડ

અમદાવાદ, 4 મેઃ તાતા ગ્રૂપની પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની તાતા પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 48 ટકા વધી રૂ. 938.81 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 632.37 કરોડ હતો. કુલ આવકો પણ વધી રૂ. 13325.30 કરોડ થઈ છે. ગતવર્ષે 12219.36 કરોડ હતી. ઉત્પાદન અને રિન્યુએબલ સેગમેન્ટમાં ગ્રોથના પગલે ગયા નાણાકીય વર્ષના સમાનગાળાની…

Read More

ગુજરાતમાં SIMPL 3 વર્ષમાં 2,000થી વધુ વેપારીઓને ઓનબોર્ડ કરશે

અમદાવાદ, 4 મેઃ મર્ચન્ટ ફર્સ્ટ ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત કરવા અને સમગ્ર દેશના ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 2,000થી વધુ ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓને ઓનબોર્ડ કરવાની તેની યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત દેશમાં D2C વેપારીઓ સહિત સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ બેઝ પૈકીનો એક બેઝ ધરાવે છે અને…

Read More

Q4 Results: HDFCનો નફો 16 ટકા વધ્યો, રૂ. 44 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 4 મેઃ હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (HDFC)એ માર્ચ ત્રિમાસિક દરમિયાન રૂ. 8004.95 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 6892.16 કરોડ સામે 16.15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવકો પણ 27.37 ટકા વધી રૂ. 44653.97 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 35059.75 કરોડ હતી. કંપનીએ રોકાણકારોને શેરદીઠ રૂ. 44 પેટે વચગાળાનું…

Read More

અદાણી પોર્ટે 3 કરોડ ડોલરમાં મ્યાનમાર પોર્ટનું વેચાણ કર્યું

અમદાવાદ, ૪ મે:  અદાણી સમૂહની અદાણી  પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.(APSEZ) એ કુલ ૩૦ મિલિયન ડોલરની ગણતરીએ મ્યાનમાર પોર્ટનું વેચાણ આખરી કર્યું છે. ગત વર્ષના મે માસમાં અદાણી પોર્ટ અને સેઝએ તેના મ્યાનમાર પોર્ટના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. મંજૂરી પ્રક્રિયામાં સતત વિલંબ અને ચોક્કસ CPsને પહોંચી…

Read More

Result Calendar 04.05.2023, અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવરના રિઝલ્ટ્સ આજે થશે જાહેર

અમદાવાદ, 4 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવર સહિતની કંપનીઓના મહત્વના રિઝલ્ટ્સ આજે થશે જાહેર. તેની ઉપર રહેશે માર્કેટની સ્ટોક સ્પેસિફિક ચાલનો મુખ્ય આધાર. તેને ધ્યાનમાં રાખી બ્રોકર્સ અને ફંડ હાઉસ વ્યૂઝ સાથે અત્રે રજૂ કરીએ છીએ રિઝલ્ટ્સ કેલેન્ડર એટ એ ગ્લાન્સ… ADANIENT, APTUS, BLUESTARCO, BOMDYEING, CEATLTD, CHOICEIN, DABUR, FILATEX, FSL,…

Read More