અમદાવાદ, 7 મેઃ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે પ્રોત્સાહક પરીણામો જાહેર કરવા સાથે શેરદીઠ રૂ. 3 ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે. બેન્કનો ચોખ્ખો નફો 61.18 ટકા જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્મક 17.92 ટકા વધી છે. કાસા ડિપોઝિટમાં 4.47 ટકા વૃદ્ધિ સાતે કુલ ડિપોઝિટ બેઝ રૂ. 1117716 કરોડ થયો છે. બેન્કની ગ્રોસ એનપીએ 358 બેઝિસ પોઇન્ટ ઘટી 7.53 ટકા અને નેટ એનપીએ 198 બેઝિસ પોઇન્ટ ઘટી 1.70 ટકા નોંધાઇ છે.

Key Summary of Results

In Rs CroresQ4FY22Q3FY23Q4FY23YoY%QoQ%FY22FY23YoY%

Profit & Loss

Interest Income17,17420,88322,00528.125.3767,94480,74318.84
Interest Expenses10,40512,25513,75432.1912.2340,15747,97819.47
Net Interest Income6,7698,6288,25121.88-4.3827,78632,76517.92
Non-Interest Income3,2433,2715,26962.4861.1012,52514,63316.83
NIM %2.753.212.9823 bps-23 bps2.943.0713 bps
Operating Profit5,5206,6196,82323.613.0921,87325,46716.43
Total Provisions4,0804,3744,041-0.97-7.6216,64117,0342.36
Profit After Tax1,4402,2452,78293.2723.955,2328,43361.18
Ratios (%)Q4FY22Q3FY23Q4FY23YoYbpsQoQbps

Asset Quality

GNPA11.117.937.53-358-40
NNPA3.682.141.70-198-44
PCR83.6188.5090.34673184
TPCR69.4674.6078.80934420
Credit Cost2.001.241.77-2353
CET-1 ratio10.6310.7112.36173165
Tier-1 ratio12.2012.2713.91171164
CRAR14.5214.4516.04152159