Q3 Results: Nestle Indiaનો નફો 66% વધ્યો, શેરદીઠ રૂ. 75 ડિવિડન્ડ

નવી દિલ્હીઃ FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની Nestle Indiaએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરીણામો અનુસાર ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 66 ટકા વધીને રૂ. 628 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 379 કરોડ હતો. કંપનીએ શેરદીઠ રૂ. 75નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આવકો ગતવર્ષની રૂ. 3,715 કરોડ સામે 14 ટકા વધીને રૂ. 4,257 કરોડ થઈ છે. Nestle Indiaના…

Read More

પશુ આરોગ્યમાં સુધારો: ગ્રામીણ વિકાસ માટે GHCL ફાઉન્ડેશનની પહેલ

અમદાવાદઃ GHCL ફાઉન્ડેશન ગીરના ખેડૂતો સાથે ગુજરાતમાં ગીર સોમનાથ (સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ બ્લોક), કચ્છ (માંડવી બ્લોક) અને અમરેલી (રાજુલા, જાફરાબાદ, ખાંભા બ્લોક)માં કામ કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા નાણાકીય અને તબીબી સહાય, ધાસચારા માટે બિયારણ અને વધુ સારા પશુપાલન માટે સંસાધનો પ્રદાન કરે છે. કચ્છમાં GHCL ફાઉન્ડેશને રૂ. 34 લાખની ફાળવણી પશુપાલન અને ખેતી…

Read More

મહામારી બાદ ભારતીયોનો ટોચનો ધ્યેય પરિવારની નાણાકીય સલામતી

નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીયોનાં જીવનનો ટોચનો લક્ષ્યાંક પરિવારની નાણાકીય સલામતી પૂરી પાડવાનો હતો. 71 ટકા ભારતીયોએ અન્ય ધ્યેય કરતાં તેને પ્રાથમિકતા આપી હતી. નિવૃત્તિ આયોજન, સંતુલિત જીવનશૈલી અને બાળકનાં શિક્ષણ માટેની જોગવાઇ જીવનનાં ટોચનાં લક્ષ્ય છે. પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મુખ્ય સર્વે ‘બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્ડિયા’સ લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ…

Read More

અમદાવાદમાં રોટરી આંત્રપ્રિન્યોરન્સની ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ 3- 5 માર્ચ યોજાશે

કોન્ક્લેવ ઉદ્યમ-૨૦૨૩નું આયોજન રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોરન્સ દ્વારા કરવામાં આવ્યું છે. 300 રોટરી સાહસિકો હાજરી આપે તેવી અપેક્ષા અમદાવાદઃ  રોટરી ઈન્ટરનેશનલ દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય ફેલોશિપ ગ્રૂપ રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોર્સ દ્વારા ૩ થી ૫ માર્ચ દરમિયાન અમદાવાદમાં  ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ – ઉદ્યમ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નેશનલ કોન્કલેવનું આયોજન રોટરી ઇન્ટરનેશનલ…

Read More

NSEએ WTI ક્રુડ અને નેચરલ ગેસ કોન્ટ્રાક્ટ્સ માટે CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ કર્યા

મુંબઇઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વિશ્વનાં અગ્રણી ડેરિવેટિવ્સ માર્કેટપ્લેસ CME ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે NSE ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાનાં મૂલ્યમાં NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે. NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ…

Read More

ICICI લોમ્બાર્ડે હેલ્થ, મોટર અને કોર્પોરેટ સેગમેન્ટમાં 14 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી

અમદાવાદ: ICICI લોમ્બાર્ડે 14 નવા અથવા વિસ્તારેલા વીમા ઉપાયોની પોતાની લેટેસ્ટ લાઈન-અપ લોંચ કરી છે, જેમાં રાઈડર્સ/એડ-ઓન્સ અને હેલ્થ, મોટર, ટ્રાવેલ તથા કોર્પોરેટ સેગમેન્ટ્સમાં અપગ્રેડ્સનો સમાવેશ થાય છે. ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સંજીવ મંત્રીએ ICICI લોમ્બાર્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, ICICI લોમ્બાર્ડે રાષ્ટ્રની એક અગ્રગણ્ય તથા સર્વગ્રાહી જોખમ વીમાકંપની તરીકે પોતાનું સ્થાન…

Read More

GMDCના ક્યૂ-3 નફો રૂ. 265 કરોડ, આવકો રૂ. 764 કરોડ

અમદાવાદ: ભારતમાં લિગ્નાઇટ વિક્રેતા અને ખાણક્ષેત્રના અગ્રણી જાહેર સાહસ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે(જીએમડીસી)એ  ૩૧ ડિસેમ્બરે પુરા થતા ત્રીજા ક્વાર્ટર અને નવ મહીના માટેના પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.  તે અનુસાર ક્યૂ-3માં રૂ. ૭૬૪ કરોડની આવક સામે કુલ આવક રૂ. ૯૧૧ કરોડ થઇ છે. વિવિધ ઓપરેશન્સમાંથી કુલ આવક રૂ. ૮૫૫ કરોડ થઇ જે Q3…

Read More