હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ શો

હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ વૈશ્વિક સ્તરે હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કોવિડના પ્રતિબંધો હળવા થતાં ગ્લોબલ એરલાઈન્સ ફરી પાછી શરૂ થતાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ટ્રાવેલ ટેક્ કંપનીઓમાં કોવિડ બાદથી સૌથી વધુ 380 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં મધ્ય પૂર્વીયમાં 57 ટકા, આફ્રિકા 56 ટકા, એશિયા 50 ટકા, અને યુરોપ…

Read More

RIL એક વર્ષમાં રૂ. 2930 સુધી જઇ શકેઃ ફન્ડામેન્ટલ્સ SMCની નજરે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લો બંધઃ 2428 ટાર્ગેટઃ 2930 ટાઇમ ફ્રેમઃ 12 માસ વેલ્યૂ પેરા મીટર્સ ફેસ વેલ્યૂ રૂ. 10 52 વીક હાઇ/લો 2855/1906 ઇપીએસ રૂ. 86.35 પીઇ રેશિયો 28.12 પ્રાઇસ/BV રેશિયો 2.11 ડિવિડન્ડ યિલ્ડ 0.33 કંપનીએ આગલાં ક્વાર્ટરની સરખામણીએ પેટ્રો કેમિકલ્સ અને રિટેલ તેમજ ડિજિટલ સેગ્મેન્ટમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. 4QFY-2022 દરમિયાન, વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન…

Read More

Corporate News

ક્લિક્સ કેપિટલનો 1000 કરોડની MSME લોન વહેંચણીનો લક્ષ્યાંક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (‘ક્લિક્સ કેપિટલ’)એ ભારતમાં લોનની પાત્રતા ન ધરાવતા અતિ નાનાં ઉદ્યોગસાહસોને રૂ. 1000 કરોડની અનસીક્યોર્ડ એમએસએમઇ લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ઓફર દિલ્હી, જયપુર, ચંદીગઢ, મુંબઈ, પૂણે, અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં એમએસએમઇને ઉપલબ્ધ છે. તાજેતરમાં જયપુર અને અમદાવાદમાં એની કામગીરી શરૂ…

Read More

Q4 Results: SBIનો નફો 41% વધી 9114 કરોડ, રૂ.7.10 ડિવિડન્ડ

દેશના સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ત્રિમાસિક માર્ચ ત્રિમાસિકમાં નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાના રૂ. 6450 કરોડથી 41 ટકા વધી રૂ. 9113.5 કરોડ નોંધાવ્યો છે. આવકો 15.3 ટકા વધીને 31198 કરોડ (રૂ. 27067 કરોડ નોંધાવી છે. SBIના બોર્ડે 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે શેરદીઠ રૂ. 7.10…

Read More

પેસેન્કાજર કારના વેચાણોમાં એપ્રિલ દરમિયાન 25 ટકા ઘટાડો

કાચા માલોની સતત વધી રહેલી કિંમત, સેમિ કન્ડક્ટર ચીપ્સની અછતના કારણે ઉત્પાદનમાં કાપ અને ખર્ચમાં વધારા ઉપરાંત સ્ટીલ- કોપરની કિંમતમાં પણ ઉછાળાવા કારણે ઓટો કંપનીઓને ભાવ વધારો કરવાની ફરજ પડી છે. સામે કંપનીઓના વેચાણોમાં પણ ઘટાડાની પ્રતિકૂળ અસર જોવા મળી છે. એપ્રિલ માસમાં પેસેન્જર વાહનોના વેચાણો 4 ટકા ઘટી 251581 યુનિટ (261633 યુનિટ) રહ્યા છે….

Read More

BSEનું રૂ13.50 અંતિમ ડિવિડન્ડ, નફો 76 ટકા વધ્યો

BSEએ નાણાકીય વર્ષ 2021-22 માટે બોનસ ઈશ્યુ મારફતે વધારાયેલી ઈક્વિટી મૂડી પર રૂ.2ની મૂળ કિંમતના ઈક્વિટી શેરદીઠ રૂ.13.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ અને વહેંચણીપાત્ર નફો આગલા વર્ષના રૂ.144.90 કરોડથી 76 ટકા વધીને રૂ.254.33 કરોડ થયો છે. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ કાર્યકારી નફો રૂ.38.84 કરોડથી પાંચ ગણો વધીને…

Read More

આગના બનાવથી ઇલે. વાહનોના વેચાણ ઘટ્યા

માર્ચમાં 77 હજાર સામે એપ્રિલમાં ઘટી 72 હજાર EV વેચાયા છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક વાહનોમાં આગના બનાવો બનતા તેનો ઝડપી ગ્રોથને બ્રેક વાગી છે. એપ્રિલમાં EVના વેચાણો નોંધનીય રીતે ઘટ્યા છે. માર્ચમાં 77,244 EVનું વેચાણ થયું હતું જે એપ્રિલમાં ઘટીને 72,536 હજાર થયું હતું.  છેલ્લા એક વર્ષમાં બીજી વખત ઈલેક્ટ્રિક વાહનોના માસિક ધોરણે વેચાણો ઘટ્યા…

Read More