કોર્પોરેટ ન્યૂઝ એટ એ ગ્લાન્સ

અદાણી જૂથની 3 કંંપનીઓમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે અબુધાબીની કંપની અદાણી સમૂહના ગ્રીન પોર્ટફોલિઓમાં હોલ્ડીંગ કંપની બે અબજ રોકશેઅબુ ધાબી સ્થિત સમૂહ, ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પીજેએસસી ભારતના અદાણી જૂથની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રાથમિક મૂડી તરીકે 2 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે.  આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ  અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો…

Read More

ITC ટાર્ગેટઃ450, રૂચી સોયા 30 ટકા પ્રિમિયમે લિસ્ટેડઃ 1000 ટાર્ગેટ

2022 દરમિયાન આઇટીસીને બોનસ કેન્ડિડેટ ગણાવતાં ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આઇટીસીનો શેર શુક્રવારે 4.7 ટકાના ઉછાળા સાથે વર્ષની નવી ટોચે પહોંચ્યો છે. શેર રૂ. 268.85ની ગત વર્ષની ટોચે સ્પર્શી ગયો છે. અગાઉ તા. 18 ઓક્ટોબર- 2021ના રોજ શેરમાં રૂ. 265.30ની મહત્તમ સપાટી જોવા મળી હતી. છેલ્લા 5 દિવસમાં 6.06 ટકાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં…

Read More

રાઇટ્સ ઇશ્યૂઝ એટ એ ગ્લાન્સ

કંપની                            ખુલશે               બંધ થશે            પ્રાઇસ એચસીપી પ્લાસ્ટેન               30 માર્ચ            4 મે                400 એસપીવી ગ્લોબલ ટ્રેડિંગ        30 માર્ચ            13 એપ્રિલ          10 એએસએમ ટેકનો                28 માર્ચ            11 એપ્રિલ          115 રેઇનબો ફાઉન્ડેશન               25 માર્ચ            18 એપ્રિલ          11

Read More

રેપોરેટ 4 ટકા યથાવત, રિવર્સ રેપો રેટ વધારી 3.75 ટકા એમએફએસ અને બેન્ક રેટ 4.25 ટકા યથાવત

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ સહિતના દરોમાં સતત 10મી મોનિટરીંગ પોલિસી બેઠકમાં કોઇ ફેરફાર નહિં કરવાનો નિર્ણય લેવા સાથે રેપો રેટ 4 ટકા યથાવત જાળવી રાખ્યો છે. સાથે સાથે એમપીસીએ તેનું એકોમોડેટિવ સ્ટેન્ડ જાળવી રાખ્યું છે. એમએસએફ રેટ અને બેન્ક રેટ 4.25% પર યથાવત રાખ્યા. RBIએ રિવર્સ રેપોરેટ 3.35%થી વધારી 3.75% કર્યો છે. RBI ની…

Read More

બંધન બેન્ક કોન્સોર્ટિયમે IDFC મ્યુ. ફંડ રૂ. 4500 કરોડમાં ખરીદ્યું

બંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તબંધન બેંકના પ્રમોટર, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે આઇડીએફસી એએમસીને રૂ.4500 કરોડમાં હસ્તગત કરી છે. બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ ઉપરાંત, કન્સોર્ટિયમમાં સિંગાપોર સોવરિન વેલ્થ ફંડ GIC અને પીઇ ફર્મ ક્રાઇસકેપિટલનો સમાવેશ થાય છે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. સોદાના ભાગરૂપે, નવા…

Read More

નિષ્ણાતોની આગાહી એપ્રિલ ફુલઃ ઉમા એક્સપોર્ટ્સનું 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

2022-23નો પ્રારંભ સેકન્ડરી માર્કેટમાં મંદીના ટોને પણ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો માહોલ રૂચિ સોયાનું લિસ્ટિંગ શુક્રવારે થશે, ગુરુવારના બંધ ભાવ સામે 50 ટકાએ લિસ્ટિંગનો આશાવાદ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ શેરબજારોમાં મંદીના ટોને થયો છે. પરંતુ પ્રાઇમરી માર્કેટમાં તા. 1 એપ્રિલે લિસ્ટેડ થયેલા ઉમા એક્સપોર્ટે નિષ્ણાતોની આગાહીને એપ્રિલ ફુલ બનાવવા સાથે 18 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોમાં…

Read More

RBI બેઠક પૂર્વે સેન્સેક્સમાં 566 પોઇન્ટનું કરેક્શન

રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે તેવી સંભાવના તથા વિદેશી રોકાણકારોની વેચવાલી ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 47 પૈસા ઘટ્યો રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની બેઠક શરૂ થઇ છે જેમાં વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવે તેવી અટકળો, વૈશ્વિક બજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ તથા વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીથી બેન્કિંગ-ફાઇનાન્સ શેર્સ ઘટતા શેરબજારમાં નિરૂત્સાહી વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 566.09…

Read More

દ્વારીકેશ સુગરનું વચગાળાનું 200 ટકા ડિવિડન્ડ

દ્રારીકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિએ. નાણાકીય વર્ષ 2021-22 માટે શેરદીઠ રૂ. 2 (200 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ આગલાં વર્ષના તેટલાંજ ગાળા માટે રૂ. 1.25 (125 ટકા) ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપની ડિસ્ટીલરી બિઝનેસમાં નવું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી ચૂકી છે. કંપની હાલમાં 175 KLPDનો ડિસ્ટીલરી પ્રોજેક્ટ દ્વારીકેશ ધઆમ ખાતે સ્થાપી રહી છે. જે ચાલુ…

Read More