ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ SME સમિટ – 17મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાશે

ગુજરાત ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એસોસિએશન અને SME ચેમ્બર ઓફ ઈન્ડિયા દ્વારા 17મી સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ ખાતે વાર્ષિક અને મેગા નેશનલ લેવલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ઈન્ડસ્ટ્રી એન્ડ SME સમિની  થીમ ઉત્પાદન અને SME ક્ષેત્રોને વધુ સારી વૃદ્ધિ માટે સહાયક બનવું. SME એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ફેડરેશન ઑફ ઇન્ડિયન SME એસોસિએશનના સહયોગથી યોજાશે….

Read More

EPFO યુવા મેમ્બર્સના ફંડમાંથી રિસ્ક- રિટર્ન આધારીત EQUITY ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે

નવી દિલ્હીઃ એમ્પ્લોઇસ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે વય આધારીત રિસ્ક પ્રોફાઇલ આધારીત મૂડીરોકાણ વિકલ્પો તેના પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન સ્કીમ સબસ્ક્રાઇબર્સને ઓફર કરવા જઇ રહ્યું છે. એકવાર ઓપ્શન અમલી થશે પછી EPFO યુવા EPFO સબસ્ક્રાઇબર્સ માટે હાઇ રિસ્ક- હાઇ રિટર્ન ધરાવતાં EQUITY ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચા મૂડીરોકાણ કરવાનો વિકલ્પ અપનાવશે. જ્યારે નિવૃત્તિના આરે પહોંચેલા રોકાણકારો માટે…

Read More

ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ કંપનીઓના વેચાણ ઓગસ્ટમાં 13 ટકા વધ્યાં

નવી દિલ્હીઃ ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સનું વેચાણ માસિક ધોરણે 12.71 ટકા વધી 50076 યુનિટ્સ નોંધાયું છે. જેમાં હીરો ઇલેક્ટ્રીક 16.13 ટકા વૃદ્ધિ સાથે 10206 યુનિટ્સના વેચાણ સાથે ટોપ ઉપર રહી છે. સપ્લાય ચેઇન મુશ્કેલીઓના કારણે કંપનીના ઉત્પાદન ઉપર અસર પડવા સાથે કંપનીએ એપ્રિલમાં ઝીરો ડિસ્પેચ નોંધાવવા સાથે વેઇટિંગ પિરિયડ વધીને 60 દિવસથી વધુ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Yes Bankએ ફિનટેક ગિફ્ટ સિટી સાથે MOU કર્યા ગાંધીનગર: યસ બેન્કે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર અને સ્માર્ટ સીટી GIFT City સાથે ફિનટેક્ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. એમઓયુના ભાગરૂપે ગિફ્ટ સીટી અને યસ બેન્ક ફિનટેક ઈનોવેશન અને ફિનટેકની ઉભરતી કંપનીઓને પ્રોત્સાહન આપવા માગે છે. ફિનટેક્ સ્ટાર્ટઅપને પ્રમોટ…

Read More

દેશમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા પ્રથમવાર 10 કરોડ ક્રોસ

કોવિડ પૂર્વે ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 4.10 કરોડ હતી મુંબઇઃ દેશમાં ઓગસ્ટ માસ દરમિયાન  સૌપ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડની સપાટીને ક્રોસ કરી ગઇ છે. આશરે 22 લાખ નવા એકાઉન્ટ્સ છેલ્લા ચાર માસમાં ખુલ્યા છે. જેનાકારણે કુલ સંખ્યા 1.005 કરોડની થઇ ગઇ હોવાનું એનએસડીએલના આંકડાઓ દર્શાવે છે. કોવિડ-19 પૂર્વે માર્ચ-20ની સ્થિતિ અનુસાર કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા…

Read More

IACC અને નાસકોમ COE વચ્ચે સમજૂતિ કરાર

અમદાવાદ: ધ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી) અને નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ) વચ્ચે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઉભરતી ડિજીટલ ટેકનોલોજીસને અપનાવવાની ગતિને વેગ આપવા માટે શુક્રવારે સમજૂતિના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા છે. આ સમજૂતિના કરારથી મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને પોતાના પ્લાન્ટસમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવામાં સહાય થશે. આઈએસીસીના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ પંકજ બોહરા અને નાસકોમ સીઓઈના સિનિયર ડિરેક્ટર…

Read More

GSP ક્રોપ સાયન્સે જંતુનાશક સંયોજનની એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કરી

અમદાવાદ: એગ્રોકેમિકલ વ્યવસાયની અગ્રણી અને તેના R&D કેન્દ્ર ખાતે SE સંયોજન વિકસાવનારી ભારતની પ્રથમ કંપની GSP ક્રોપ સાયન્સે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની તાબાની કચેરી કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સની કચેરી તરફથી પાયરીપ્રોક્સિફેન અને ડાયફેન્થિયુરોનના તેના સિનર્જિસ્ટિક સુસ્પો પ્રવાહી સંયોજન (GSP SLR 525 SE સંયોજન તરીકે ઓળખાતા) માટે એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કર્યું છે….

Read More

48% લોકો તહેવારની સિઝનમાં વધારે ખરીદી કરશે

48% લોકો તહેવારની સિઝનમાં વધારે ખરીદી કરશે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તહેવારની સિઝનમાં 20% વધુ ખરીદી કરશે: એક્સિસ માય ઇન્ડિયા સપ્ટેમ્બર CSI સર્વે 61% પરિવારો માટે સંપૂર્ણ ઘરખર્ચ વધ્યો છે, નેટ સ્કોર +53 46% પરિવારો માટે આવશ્યક ઉત્પાદનોનો ઉપભોગ વધ્યો છે, નેટ સ્કોરમાં +3નો વધારો 37% પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ વધ્યો…

Read More