અમદાવાદ સ્થિત Harsha Engineers રૂ. 755 કરોડનો IPO યોજશે
ગ્રે માર્કેટમાં રૂ. 150 બિનસત્તાવાર સબ્જેક્ટ ટૂ પ્રિમિયમ ચાલે છે કંપનીનો ઇશ્યૂ તા. 14 સપ્ટેમ્બરે ખુલશે અને તા. 16 સપ્ટેમ્બરે બંધ થશે IPOની પ્રાઈસ બેન્ડ રૂ. 314-330 નિર્ધારિત કરવામાં આવી ગુજરાતની 5મી કંપનીનો IPO, તમામ IPOમાં પ્રિમિયમ લિસ્ટિંગ અમદાવાદઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ગુજરાતની પાંચમી કંપની Harsha Engineers આગામી સપ્તાહે IPO લાવી રહી છે. IPO હેઠળ કંપની રૂ….
