RBIએ ક્રેડિટ-ડેબિટ કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત બનાવ્યું

ડિજિટલ શોપિંગ અથવા પેમેન્ટ કરતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લેવાયો મહત્વનો નિર્ણય ક્રેડિટ-ડેબિટ કાર્ડ સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે30 સપ્ટેમ્બર પહેલાં થશે તેનો અમલ નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટને કારણે છેતરપિંડીના મામલાઓ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇડિયા (RBI) ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણીના નિયમોને વધુ કડક કરવા જઈ રહી…

Read More

CORPORATE BUSINESS NEWS

અદાણી ગ્રૂપ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 5 વર્ષમાં વધારી 140 મિલિયન ટન કરશે અમદાવાદઃ ગૌતમ અદાણી ઉદ્યોગ સમૂહે એસીસી અને અંબુજા સિમેન્ટને હસ્તક કરવા સાથે સિમેન્ટ સેક્ટરમાં સૌથી મોટુ એક્વિઝિશન કર્યું છે. જેનો હેતુ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાનો અને દેશમાં સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક બનવાનો છે. ગૌતમ અદાણીએ બિઝનેસની ભાવિ યોજનાઓ વિશે માહિતી આપતાં જણાવ્યું…

Read More

Adani becomes India’s second largest cement player

અદાણી ગૃપ ભારતનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું મુંબઇ: અદાણી પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo”), મારફત અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.નું સંપાદન સફળતાપૂર્વક સંપ્પન કર્યું છે. આ સંપાદનમાં હોલ્સિમના અંબુજા અને એસીસીમાં હિસ્સા સાથે આ બન્ને કંપનીઓમાં સેબીના નિયમનો અનુસાર ઓપન ઓફર સમાયેલી છે. અંબુજા સિમેન્ટ્સ અને…

Read More

Paytm facilitates monthly merchant transactions worth Rs 1 lakh crore

Paytm દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી, મર્ચન્ટ ટ્રાન્જેક્શનમાં 70 ટકા વૃદ્ધિ અમદાવાદ: વન97 કોમ્યુનિકેશન લિ. (One97 Communications Limited)ની માલિકીની બ્રાન્ડ પેટીએમ દ્વારા લોન ફાળવણી 779 ટકા વધી છે. Paytmએ છેલ્લા એક વર્ષમાં કુલ 5554 કરોડની લોન ફાળવી છે. જેમાં પર્સનલ લોન અને મર્ચન્ટ લોન ફાળવણી 1100 ટકા અને 1000 ટકા વધી છે. પેટીએમે છેલ્લા એક વર્ષમાં…

Read More

IBMની સોફ્ટવેર લેબ ગિફ્ટ સિટીમાં શરૂ થઈ

ડિજિટલ ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપશે IBM સોફ્ટવેર લેબ હાઇબ્રિડ ક્લાઉડ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નેક્સ્ટ-જનરેશન સોલ્યુશન્સ ડિલિવર કરશે ગુજરાતના ડિજિટલ મીશનને વેગ આપવાના વિઝનમાં મદદરૂપ સેન્ટર વૈશ્વિક ફાઇનાન્સિયલ અને IT સર્વિસિસ હબ તરીકે ગિફ્ટ સિટીને મજબૂત કરશે અમદાવાદ: IBM (NYSE: IBM)એ આજે તેની નવી સોફ્ટવેર લેબનું ગિફ્ટ સિટી ખાતે ઉદ્ઘાટન કર્યું છે….

Read More

AIR INDIAનો કાયા કલ્પઃ 30 ટકા હિસ્સો હાંસલ કરવા Vihaan.AI પ્રોગ્રામ

નવી દિલ્હીઃ TATA ગ્રુપે દેવાના બોજા હેઠળની તેમજ સતત ખોટ કરી રહેલી એર ઈન્ડિયાને હસ્તગત કરી તેની બિઝનેસ વિસ્તરણ કામગીરી હાથ ધરી છે. એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ આંતરરાષ્ટ્રીય એરલાઈન બનાવવા તેમજ સ્થાનિક બજારમાં આગામી પાંચ વર્ષની અંદર 30 ટકા હિસ્સો હાંસિલ કરવાના ઉદ્દેશ સાથે Vihaan.AI પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં ગ્રાહક સેવા, ટેકનોલોજી, ઉત્પાદન, વિશ્વસનિયતા અને હોસ્પિટાલિટીની શ્રેષ્ઠ સેવાઓ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Tata Power Solarને ગુજરાતમાં 100MWનો ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ સ્થાપવા મંજૂરી SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’ અમદાવાદ: તાતા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)ની પેટાકંપની તાતા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ (TPSSL)ને SJVN લિમિટેડ (SJVN) માટે માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ માટે ₹612 કરોડનો ‘લેટર ઓફ એવોર્ડ’ (LoA) પ્રાપ્ત કર્યો છે. સરકારી કંપની SJVN એ હાઇડ્રો, થર્મલ, સોલાર, વિન્ડ અને પાવર ટ્રાન્સમિશન અને પાવર ટ્રેડિંગમાં બિઝનેસ…

Read More

લોકડાઊન પછી 46 ટકા યુવાઓના ક્રેડિટ સ્કોરમાં સુધારો નોંધાયો

ગુજરાતના યુવાનો મજબૂત ક્રેડિટ સ્કોર મામલે દેશમાં બીજા ક્રમે રહ્યાં અમદાવાદઃ સસ્તા દરે લોન મેળવવા તથા મોટાભાગની પ્રોડક્ટ્સ પર લોન સેવા ઉપલબ્ધ હોવાથી હવે યુવાનો પોતાના ક્રેડિટ સ્કોર પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે. યુવાનોમાં ક્રેડિટ કોન્શિયસનેસ અને સેલ્ફ મોનિટરીંગનાં સંદર્ભમાં કેરળ 726નાં ક્રેડિટ સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે 720નાં સરેરાશ ક્રેડિટ સ્કોર…

Read More