CORPORATE/ BUSINESS NEWS

GMDCએ ગ્રાહકોનું MSME સ્ટેટસ આધારિત વર્ગીકરણ જાહેર કર્યું  અમદાવાદ: દેશના સૌથી મોટા લિગ્નાઈટ વિક્રેતા અને અગ્રણી ખાણકામ PSU ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ બિઝનેસ એકમોનું MSME સ્ટેટસના આધારે ગ્રાહક વર્ગીકરણની જાહેરાત કરી છે. અગાઉનું વર્ગીકરણ ગ્રાહકોની લિગ્નાઈટ લિફ્ટિંગ ક્ષમતા પર આધારિત હતું. જો કે, સુધારેલા ગ્રાહક વર્ગીકરણમાં નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવશે. MSME સ્ટેટસ આધારિત…

Read More

CORPORATE/ BUSINESS NEWS

કોવિડ નિયંત્રણો દૂર થતાં તહેવારોની મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ અને મૂર્તિ કારીગરોની માગમાં વધારોઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ તમામ 1000 ભારતીય શહેરો અને નગરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગમાં 55 ટકા સુધીનો વધારો થયો ટિઅર-1 શહેરોની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં તહેવાર સાથે સંબંધિત સેવાઓ માટેની માગ 2X જોવા મળી મૂર્તિના કારીગરો અને મંડપ ડેકોરેટર્સ માટેની સૌથી વધુ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ સિંગાપોરમાં international R&D હેડક્વાર્ટર સ્થાપશે વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ સિંગાપોરમાં એનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસ (R&D) હેડક્વાર્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી છે. કંપની સિંગાપોરમાં એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વોર્ડવિઝાર્ડ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત આ સેન્ટર અને ગ્લોબલ સેલ્સ ઓફિસ સ્થાપિત કરશે. આ અદ્યતન સુવિધા…

Read More

Vedanta- Foxcon ગુજરાતમાં રૂ. 1.54 લાખ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપશે

ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2020માં $15 બિલિયનથી 2026માં $63 બિલિયન થશે વેદાન્તા જૂથે સેમિકન્ડક્ટર ચીપ્સ પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા 27.2 અબજ ડોલરનું સેમીકંડક્ટર માર્કેટ હતુ 2021માં, 19 ટકાનો ગ્રોથ માર્કેટ ધરાવતું માર્કેટ 64 અબજ ડોલરનું થશે સેમીકંડક્ટર માર્કેટ 2026માં, 30 અબજ ડોલરનું રોકાણ ટેક્. ઈન્ડસ્ટ્રીમાં અમદાવાદઃ વેદાન્તા- ફોક્સકોન જૂથે સંયુક્ત સાહસ હેઠળ…

Read More

HPCL, BPCL સહિત ઓઈલ કંપનીઓને રૂ. 20 હજાર કરોડની સહાય મળશે

નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિ તેમજ રૂપિયા સામે ડોલર મજબૂત બનતા ઓઈલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા કેન્દ્ર સરકાર આર્થિક સહાય આપવા વિચારી રહી છે. ઈન્ડિયન ઓઈલ (Indian Oil Corp), HPCL, BPCL સહિતની સરકારી ઓઈલ કંપનીઓને કેન્દ્ર સરકાર રૂ. 20000 કરોડની નાણાકીય સહાય કરી શકે છે. ઓઈલ મંત્રાલયે કંપનીઓના નુકસાન અને વધતાં…

Read More

EPFO 70 થી વધુ દેશોમાં સેવાઓ આપવા સજ્જ બની રહ્યું છે

વિવિધ દેશોમાં કન્સલ્ટન્સી ઓફીસ અને સર્વિસ સેન્ટર્સ સ્થાપશે EPFOના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વૈશ્વિક સ્તરે સેવાઓ આપવા જઈ રહ્યું છે. ભારત ઉપરાંત, EPFO વિશ્વના લગભગ 70 દેશોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોમાં કન્સલ્ટન્સી ઓફિસ અને સર્વિસ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

TVS Motorsનો પ્રિમિયમ સેગમેન્ટમાં પ્રવેશ, ન્યૂ TVS RONIN ગુજરાતમાં લોન્ચ અમદાવાદઃ દુનિયામાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરની પ્રતિષ્ઠિત ઉત્પાદક TVS મોટર (TVS Motors) કંપનીએ પ્રથમ ‘મોડર્ન-રેટ્રો’ મોટરસાયકલ– TVS RONINના લોન્ચિંગ સાથે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ડિઝાઇનની દ્રષ્ટિએ TVS RONIN લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જે આધુનિક, યંગ રાઇડર તરીકે વનશૈલીને પ્રોત્સાહન આપવા સ્ટાઇલ ટેકનોલોજી અને રાઈડિંગ એક્સપિરિયન્સના…

Read More

શેરબજાર: કેશ માર્કેટ ટર્નઓવરમાં મુંબઇ- અમદાવાદનો સિંહ ફાળોઃ 80 ટકા

મુંબઇઃ NSE ખાતે 67.8 ટકા અને BSE ખાતે 36.4 ટકા સાથે પ્રથમ ક્રમે અમદાવાદઃ NSE ખાતે 11.4 ટકા અને BSE ખાતે 21.3 ટકા સાથે બીજા ક્રમે અમદાવાદઃ સામાન્ય રીતે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન કરવામાં મોખરે રહેલાં મુંબઇગરા- અમદાવાદીઓનો સિંહફાળો રહ્યો છે. પ્રાઇમરી માર્કેટ હોય કે સેકન્ડરી માર્કેટ આ બન્ને શહેરો રોકાણકારો- અને ટ્રેડર્સ સંખ્યાની…

Read More